________________
મહાવીર પ્રકાશ. ” ઉદ્ધાર થયે છે અને જેમના વચનેથી આજ પણ. પાપી મનુષ્યને પિતાની સ્થિતિનું સહજ ભાન થઈ આવે છે તેવી પરમાત્માનું માંહાસ્ય કેણ કહી શકશે? મહાવીરની સાર્વભામતા મનુષ્યને સંપૂર્ણ કરે છે.
મહાવીરની સાર્વભેમતા અથવા પ્રત્યક્ષ વતંત્રતા (સંપૂર્ણતા) જાગૃત થએલા આત્માઓને બીજું મુખ્ય અવલંબન છે પવને કે મનુષ્યામાં કયા સ્થળેથી આવે છે એ જાણવું જે મનુષ્યની શક્તિ અને જ્ઞાનની બહાર છે તે મહાવીર પરમાત્માનું જ્ઞાન સંપૂર્ણ હાવાથી અને તેનું આત્મિક સામ્રાજ્ય સાર્વભૌમપણ અનુભવે છે તેથી તેમને પ્રત્યક્ષ છે. એક ધાર્મિક આત્મા તરીકે મનુષ્યને મહાવીર સાથે જે સંબંધ છે તે મનુષ્યાત્માને આ આશ્ચર્ય કારક સંપૂર્ણ જ્ઞાનની બાબતથી કેવી કેવી કલ્પના થશે? ધર્મ તેના દરેક શ્રેષ્ઠ સ્વરૂપ સહિત હોવા છતાં મનુષ્યમાં સંપૂર્ણપણુ લાવી શકતું નથી. પવિત્ર જીવનવાળા આત્માઓ દરેક પાપથી ભરેલી જગ્યામાં હોય છે એ નિશ્ચય નથી. પરંતુ જ્યારે ડાક ભાગ્યવાન પ્રદેશે તેવા આત્માના અસ્તિત્વથી પવિત્ર થાય છે અને આ જગતમાં ન દેખાય તેવા નૈતિક અને માનસિક સંદર્યથી તે પ્રદેશે જ્યારે મને હર દેખાય છે ત્યારે એવા ઘણુ અનાર્ય પ્રદેશ છે કે જ્યાં તે અપૂર્વ શક્તિવાળા આત્મા વિચરતા નથી અને તેથી તે પ્રદેશ જમાનાના જમાના સુધી વેરાન જંગલની પેઠે ખાલી પડી રહે છે અથવા કાંટાવાળા છેડવાઓ ત્યાં માત્ર ઉગે છે. મનુષ્યની કઈ પણ શક્તિ આ જાતના વિરોધને કઈ પણ નિયમ શેધી શકશે નહિ. પિતાની સર્વોત્તમ શક્તિઓને આવી રીતે ઘણી પ્રજાને લાભ નથી મળતે તેને કારણે મનુષ્યની વિવેક બુદ્ધિ ચોકસપણે આપી શકે નહિ તેવીજ રીતે અમુક પ્રક દેશની પેઠે અમુક વ્યક્તિઓના સંબંધમાં પણ તે મહાવીર ને લાગવગ કઈ ઉપયોગમાં નથી આવતે તેના કારણે સમજાવવા ઘણુ મુશ્કેલ છે. સુધરવાના બહારના સાધનો એક સરખા હોવા છતાં કેટલાક આત્માઓ પિતાનું કલ્યાણ કરી શકે છે અને કેટલાક, અનેક ભવ સુધી રખડે છે, તેનું રહસ્ય સમજવું મુશ્કેલ થઈ પશે, સત્ય સિદ્ધાંતના બીજ એક અંતઃકરણમાં ઝડપથી અને