________________
મહાવીર સાથે આત્માને લાગવગ પપ થી આચ્છાદિત થઈ ગયું હોય છે તેમાં તેની સથિતિ થઈને બીજા આત્માઓને મહાવીરપણાની કેમ પ્રતીતિ ન કરાવે? તેમને પવિત્ર આત્મા જ્યાં વિચર હોય ત્યાં તેની સર્વોત્તમ શકિત અને સુગંધની અસર કેમ ન થાય? એક બગીચે કે જેમાં સુગંધેિ પુષ્પ હોય ત્યાં જઈએ છીએ તે તે પુષ્પની સુગંધથી આસપાસની સઘળી જગ્યા સુગંધમય થઈ ગઈ હોય છે, એક રમણિકસ્થાનમાં દીપક મુકેલે હોય તે તે અંધકાર દૂર કરી આખા સ્થાનમાં પ્રકાશ પાડે છે, એક મધુર વાજીત્ર જ્યાં મુકેલું હોય ત્યાંના આસપાસમાં તે પિતાના , મધુર સ્વથી , શ્રાતાઓના મન રંજન કરે છે, સૂર્ય જયાં ઉગે છે ત્યાંથી - અ. ધકાર આપ આપ નષ્ટ થઈ ધાન્ય પાકવાની વિગેરે ક્રિયા પણ સ્વાભાવિક રીતે થવા માંડે છે તે પછી જેની સુગંધમય શકિત જગના કેઈ પણ આત્મા કરતા વધારે વિસ્તાર વાળી છે, જેને પ્રકાશ જગપર હમેશનું અપૂર્વ અજવાળું પાડે છે, જેની બરાબરી હજારે સૂર્ય પણ કરી શકે તેવું નથી તે પવિત્ર મહાવીરને આત્મા જ્યાં વિચરતે હેય ત્યાં સર્વત્ર શ્રેષ્ઠતાના પ્રતિબિંબ પડે તેમાં આશ્ચર્ય જેવું શું છે? તે મહાવીરનો પવિત્ર સિદ્ધ સ્વરૂપી આત્મા કયા જીવોપર કેવી અસર કરે છે અને અશુદ્ધ અને અપવિત્ર નબળા આત્માઓ કેવી રીતે શુદ્ધ, પવિત્ર અને સબળ થઈ જાય છે તેને તેલ કે કલપના કરવી એ ઘણું મુશ્કેલ છે, પરંતુ ગતમાદિ ગણધરે જેવા મહાન પુરૂ કે જેઓ તે, વીર પરમાત્માથી પિતાને શ્રેષ્ઠ ગણી મિથ્યાભિમાનથી તેમને પરાજ્ય કરવા ધસ્યા હતા તેઓને દર્શન માત્રથી પિતાની સ્થિતિનું ભાન આવે અને વચન માત્રથી ક્ષણવારમાં સઘળી સ્થિતિ અને વિચાર ઉલટપાલટ થઈ જાય એ કેટલું આશ્ચર્યકારક છે તે સમજવાથી મહાવીરના જીવનની ઉચ્ચ તા અને બીજાઓનું મહાવીરપણું જાગૃત કરવાની તેની સ્વાભાવિક શ્રેષ્ઠતા વિષે કાંઈક કલ્પના આવી શકશે. આવા પ્રકારનું છૂપું રહસ્ય જેમાં રહેલું છે તેનાથી મનુષ્યના હદયની ગમે તેવી કઠણ જમીન શું નરમ અને રસકસવાળી ન થઈ શકે ? અને જીવ વગરના પદાર્થો કરતાં'ગમે તેવા સંજ્ઞાન અને પ્રમાદી મનુષ્ય શું તેની કૃપાથી સ-, ચેત અને જ્ઞાન ન થઈ શકે? હજાર પાપી પ્રાણીઓને તેવી રીતે.