________________
મહાવીર સાથે . આત્માનો લાગવગ.
પક
આશ્ચર્ય અને શ્રેષ્ટતા હેાય એ વિષે શ’કા જેવું શું છે? વિજ્ઞાનશાસ્ત્ર પેાતાની સઘળી ફતેહ છતાં જગતના એક નાના ભાગમાં સમાઇ શકે છે, અને કુદરતની સામાન્ય હિલચાલમાં પણ આશ્ચર્યકારક શક્તિની હયાતી છે, એમ જેતે તરત કબુલ કરવાની ફરજ પડે છે તે સામાન્ય બુદ્ધિથી પણ પ્રતીત થાય તેવું છે. કારકે, વિજ્ઞાન શાસ્ત્રના ગમે તેવા ઉંડા રહસ્ય કુદરતના નિયમિત બનાવા કરતાં કાંઈ પણ વધારે અસાધારણ મામત ખુલી કરવાને શક્તિમાન થતા નથી. કારણકે, તેના કુદરતના નિયમ જે રીતે કામ કરે છે તેમાંજ સમાવેશ પામે છે. આકષ ણુ, વીજળી, ગરમી, અને રસાયણ વિગેરે માત્ર જુદા જુદા કુદરતના સ્વરૂપ છે, જે તેમાં કુદરત કામ કરતી ન હેાય તે તેની પાતાની શક્તિ કાંઈજ કરી શકે નહિં. જીવન વગરના પદાર્થ ગમે તેવી રીતે ગાઠવવામાં આવે તેપણ તે પેાતાની શક્તિથી કાંઈ કરી શકશે નહિ, અસાધારણ ચ‘ચળતા અને શક્તિ જીવન વગરની વસ્તુમાં કદી પણ રહી શકે નહિં, તે માત્ર જીવનવાળા, વિચારવાળા પ્રાણીમાંજ વાસ કરીને રહે છે, યાંત્રિક શક્તિવાળે મનુષ્ય. પોતે અનાવેલા સંચાને ગતિમાં મુકી દે છે, અને કુદરતના નિયમે જ્યાંસુ ધી તેને અનુકૂળ હોય છે, ત્યાંસુધી જે પદાર્થોઁથી તે.સ ંચે બનેલા હાય તે કામ કરે છે. લેન્ડ્રુ ખગડતું નથી, અને વરાળ પેાતાની વિશાળ શક્તિ ખતાવે છે, પર’તુ તે કુદરતના રહસ્યની બહારની વાત નથી, પર’તુમહાવીર પરમાત્મા આંતિરક સ’ચાઓ જે નિયમથી ચલાવે છે, તે સચાએ માનસિક વિકાર જેવાને કે માડુરાજા જેવા ઢગારાને તે સાંપી દેતા નથી, તેના દરેક સૂફૈમ ભાગની હીલચાલમાં તેનું, મહાવીરપણુ જ સપૂર્ણ સામ્રાજ્ય ભેળવે છે. અને તેથીજ મહાવીરપણાના જે આત્મામાં અભાવ છે, અને મેહરાજા જેવા લુચ્ચા
આ રાજ્યમાં ઉથલપાથલ કરી નાખે છે, તેમને મહાવીરની અસાધારણ શ્રેષ્ઠતા જોઈને આશ્ચર્ય ઉત્પન્ન થાય તેમાં નવાઇ જેવુ* નથી. દરેક આત્માએ મહાવીરની પેઠે એવા નિશ્ચય કરી રાખવા ોઇએ કે મારા આત્માની ને હું દરકાર નહિ કરૂં તે ખીજે શું તેને ધનસુત કરી શકવાના હતા! એ માબતમાં જરા પણ પ્રમાદ થાય તે આત્માની સ્થિતિ ઘણી કફેાડી થઇ જાય છે. સૂક્ષ્મ અને નજીવી ખાખતમાં પણ પાતાના જાગૃત આત્માને મહાવીરે પ્રમાને વશ થવા
r