________________
- - મુહાવીર પ્રકાશ. . - થએલે જોઈએ છીએઆ પ્રમાણેની જનસમાજની માન્યતા છે, પણ તેમાં છુપી રીતે મહાવીરપણાની જે કૃતિ છે, તે તરફને વિચાર કુદરતી રીતે ભાગ્યે જ મનુષ્યને આવી શકે છે મહાવીરપણાની શક્તિ થી આ પ્રમાણે ફેરફાર થાય છે, એમ કહેવામાં આવે, તે તે ઘણાને ગેરવ્યાજબીક લાગશે, પણ આત્મા કર્મથી દબાએલે છતાં ખરા સ્વરૂપને સમજવાને શક્તિમાન થાય છે, તે મહાવીરપણું પ્રગટ થયા વગર બની શકે જ નહિ એ વાત કલ્પના શકિતની બહારની નથી. માણસના અંતઃકરણમાં છૂપી રીતે મહાવીરની શકિત અને શ્રદ્ધા કામ કરે છે, તે વિચાર-ઘણું. વાર નવાઈ જે ભેદ ભરેલ ખાસ કરીને વિક, શાસ્ત્રના રાજ્યમાં આપણું છુપા ન્યાયમાં આ ચર્યકારક લાગશે પણ આપણે સામાન્ય અનુભવથી તદન અલગ હંમેશની જીદગીની સાદી સત્યતાના અનુભવમાં તે સહજ પણ આ શ્ચર્ય વગર પ્રતીત થાય છે. • - • • ૪. આ જાતનું વલણ રહે તેમાં અને કુદરતથી પણ શ્રેષ્ઠ બાબતેથી ડરતા રહેવું તેમાં ખાસ સુધારાની જરૂર છે. કારણ કે એથી | આપણા વિચારવાળા વાતાવરણમાં એવા પ્રકારની બ્રાંતિ થાય છે કે, મહાવીરમાં સાંસારિકથી કે કુદરતથી જે કાંઈ શ્રેષ્ઠતા હતી, તે ધર્મ સાથે સંબંધ ધરાવતી નથી. ચર્મચક્ષુથી આ જગતમાં જે કાંઈ દે. ખાય છે, તેની પેલી પાર અતરંગ ચક્ષુવડે ઘણું દૂર જવાની આ હું જરૂર છે, અને કુદરતની ઘણી જ પરિચિત ક્રિયાઓ અને દે. ખોિમાં એવી સાબીતીઓ મળશે કે તરતજ છુપા ભેદવાળીદૈવિક - શકિત જે ધર્મથી જણાય છે. તે મનુષ્યને પ્રતીત થાય છે, દૈવિક શાસ્ત્રના છુપા રહસ્યના ઝાંખા, પ્રદેશમાં જ નહિ પરંતુ હમેશની જીદગીના દેખાવે અને અવાજેમાં આપણે આશ્ચર્યની દુનીઆમાંજ ચાલીએ છીએ. માત્ર માનસિક બાબતેજ નહિ પરંતુ દરેક ખીલતી કળી, દરેક ચાલતા પાંદડા, દરેક ઝળકતા સૂર્યના કીરણ અને ચળકતા ઝાકળના કણીયા, પવનની ઠંડી લહેર, વરસાદનું ઝાપટું, વહતે ઝરે અને દરેક કુદરતની રચનામાં છુપીશકિતનું અસ્તિત્વ બતાવે છે, અને તે છુપીરીતે આપણી આસપાસ ક્રિયા કરે છે. તે પછી જે મહાવીર પરમાત્મા સર્વજ્ઞ અને સર્વત્ર છે, અને જેની શકિતનું કદિ માપ કે કેપના થઈ શકે તેવું નથી, તેમાં કુદરતી