________________
પૂ
। મહાવીર પ્રકાશ.
તેમજ ઘણા સાધારણ પ્રસંગોમાં પણ અદશ્ય અને છુપી શકિતએ વિષે આશ્ચય ઉપન્ન કરે છે, તેપણ એક એવા પ્રતિપક્ષી અતઃકરણ વાળા વર્ગ પણ છે કે જે ઢંરેક માખત સ`સારના સામાન્ય કુદરતી કારણાથી જેટલી સમજાય તેટલીજ સરસ રીતે સમજવાની અને જાણીતી તથા પરિચિત બાખતેની સત્યતા સિવાય મીજી કાઇ પણ ખાખત નહિં માનવાને દઢ વલણ ધરાવે છે. અજ્ઞાનતા એ ખરેખર ઠગાઈવાળી ભક્તિની માતા છે પરતુ દરેક ખાખત વિષેની શંકા એ વધારે દયાજનક છે કે જેના માબાપ આત્માનું પુરતુ જ્ઞાન છે. ઘણાજ અંધારાવાળા જમાનામાં ધર્મનુ' કદાચ એવુ' વલણ હશે કે દરેક નહિ સમજાવેલી સત્ય બાબત અથવા કુદરતનું' અસાધારણ આશ્ચય ધર્મ ગુરૂ પ્રત્યક્ષ રીતે તરજુમે કરીને સમજાવતા હોય, જે સમજાવવાને ભાષામાં શબ્દ નથી અને માણુસમાં જે વિષેની શકિત નથી તે સમજાવવાને કેવુ ઉલટું વલણ લેવું પડતું હશે તે કહી શકાતું નથી, દરેક તાફાનમાં એક જ ગલી ગરીખ માણસ ક્રોધી અવાજ સાંભળે છે અને કાઇ અસાધારણ શિતની હાજરીથી ધ્રૂજે છે, જ્યારે સૂર્યના પ્રતિબિંખમાં થઇને રાક્ષસી છાયા પસાર થાય છે ( ગ્રહણ થાય છે) અર્થવા આકાશની વીજળી થાય છે ત્યારે તેને કપારી છૂટે છે. અજ્ઞાન અંતઃકરણું સ્વપ્નમાં, લાગણીમાં અને દેવની નકલ કરે તેવા સ્વરૂપની હાજરીમાં પોતાની મેળે ભય અને ધાસ્તી ઉત્પન્ન કરે છે. પર’તુ જેમ જેમ સમાજ જ્ઞાનમાં વધતી જાય છે અને ઉપર કહ્યા તેવા બનાવે જે અગાઉ કેાઈ દેવતાઈ કેાપરૂપ ગણાતા તેની માત્ર કુદરતના નિયમના કારણ તરીકે શોધ થાય છે ત્યારે ઘણીવાર એવુ' બને છે કે કેવના અસ્તિત્વનું અનુભવિકજ્ઞાન અસાધારણ શ્રેષ્ઠતાની પેઠે નષ્ટ થઇ જાય છે. માણસ જાત ન જાણી શકે તેવી કાઇ શકત નથી અને માણુસથી કોઇ માટે દેવતા નથી એવી . માન્યતા-ઘણા અશ્રદ્ધાળુ અંતઃકરણમાં જ્ઞાન થવાથી થાય છે. કુદરતના કારણેા જે પેાતાની આસપાસ બનતા-હાય તેની નિરીક્ષા કરવાની ટેવ પડી જવાથી માસ ખીજી શ્રેષ્ટ ખાખતના વિચાર કરવાનુ તજી દે છે. દરેક બાબતને કુદરતના નિયમ લાગુ પાડવાની ટેવ પડી જવાથી એવા પ્રકારનુ . વલણુ થઇ જાય છે કે જ્યારે ટ્રેક કુદરતી દેખાવના ખાદ્ય અને શારીરિક કારણેા તાવી શકાય છે ત્યારે તેના સમ્રુત્યુ જ્ઞાતા આપણે
*
'
'