________________
આત્મિક નબળાઈ.
' ર૧
ચાલવાને પ્રયત્ન કરે છે ત્યારે તેના ધ્રુજતા પગલા અને લથડતા શરીરને જોઈને તેને જણાય છે કે તેની શક્તિ કેટલી બધી ઓછી થ ઈ છે. જ્યારે સ્વત ત્ર સત્તા એ દેશની પ્રજાને ઘણી ઉશ્કેરી મુકી હે ય અને તેની ગુલામગીરી જરા પણ દૂર કરવાની દરકાર કરવામાં ન આવે ત્યારે તેને તેના બે ધનની નિરાશા શોધવાની સ્થિતિ નથી.પરંતુ
જ્યારે બંડ કરવાને જુસ્સો ફાટી નીકળે છે, રાજ્યની ધિક્કારવા લાયક ધુંસરી ફેંકી દેવાને પ્રયત્ન થઈ ચુકે છે ત્યારે તે બંડ શાંત કરવાને દરેક પ્રયત્ન નિષ્ફળ જાય છે અને ત્યારેજ કડે અનુભવ થાય છે કે સત્તાની અંધાધુંધમાં કેટલી ખરાબી થઈ છે. તેવી જ રીતે જ્યાં સુધી પાપ આત્મામાં કંઈ પણ હરકત કર્યા વગર પડી રહે છે, ત્યાં સુધી પાપને અટકાવવાની દરકાર થતી નથી. પરંતુ જ્યારે તેની દષ્ટિ પર પવિત્રતાનું નવું ધોરણ પ્રકાશે છે, જ્યારે કર્તવ્યને પહેલા પ્રયત્ન કરવામાં આવે છે, ત્યારે જ તેના નિશ્ચયની નબળાઈમાં અને સારા થવાના પ્રયત્નની ઝાંખી અસરથી તેને દુઃખ ભરેલી ખાત્રોમાં પોતાની નૈતિક અને આત્મિક નબળાઈનું ભાન થાય છે.અને ત્યારે વળી આંતરિક સહાયતાની ઉડી ઈરછા જાગૃત થાય છે અને તે વિચારે છે કે નિરાશા અને ઉંડી ઈચ્છાનું હૃદય વગરનું બેલવું શા કામનું છે? મહાવીર પરમાત્માની મહાન આત્મિક શક્તિનું જ્ઞાન હોવાથી શું લાભ છે ? મનુષ્યત્વના ઉમદા પદાર્થ જેવાની શક્તિ શું ઉપગની છે કે જ્યારે આ સઘળું ન મેળવી શકાય તેવું શ્રેય કરવાને બદલે માત્ર માણસ ની કમનશીબીની મશ્કરી કરવામાં કામ લાગતું હોય. શ્રેષ્ઠતા કે સુંદરતા, પાપને પ્રતિકાર, અને પવિત્ર અંદગીની ઉચ્ચતાની નકામી વાત કરશે નહીં. તે સર્વ ખરું છે અને સર્વ કઈ જાણે છે પરંતુ તે મેળવવાને જે ખરો માર્ગ હોય તેજ જોઈએ છીએ. એક ગરીબ ગુ લામ જે છુટકારાના નિઃસાસા નાખે છે તેને છુટકારોને માર્ગ બતાવ અને તેની નબળાઈ દૂર કરવાની છે. જે ખરૂં સત્વ છે તેને પહોંચવા નો ક માર્ગ છે તે બતાવે અને હે મહાવીર? મારી નબળી થઈ ગએલી શક્તિઓ અને હાથમાં દેવિક શક્તિ આપે, મારી આત્મીક શક્તિની પાછી બક્ષીસ કરે, અને છેલ્લી જે મુક્તિની નેમ છે તે પાર પાડવાને દરેક ચંચળતા અને નિશ્ચિર્થિક કઢતા આપો. મહાવીર પ. રમાત્મા આત્માની આવી ઉડી લાગણીને તેના પિતામાંથી જવાબ