________________
૪૦
મહાવીર પ્રકાશ.' હતી તેથી ઉલટું તે ઘણા નાના પાપની શરૂઆતથી, અસંખ્યાત સૂમ કષાયથી, વિકારની લાગણીને હજારે વખત વશ થઈ જવાથી
જશેખના માઠા ફળના લાંબા વખતના અજાણપણાથી, વિગેરે એવા પ્રકારના લાંબા અનુભવથી મનુષ્યનું વર્તન અમુક પ્રકારના ચેકસ ધોરણવાળું થયેલું હોય છે. સારામાંથી માડું થવાને ફેરફાર એકંદર રીતે બીજા જેનારાઓને પણ દિનપ્રતિદિન ઘણે ધીમે જણ ય છે તેથી કરીને સંસારમાં રકત થયેલા બેદરકત કે અધમ માણસને જ નહી પરંતુ ખુલી રીતે દુષ્ટ અને તજાએલા માણસને પણ દુર્ગની અસર ઘણુંજ ધીમેધીમે થતી જાય છે અને અંધ કાર પછી અંધકારમાં વૃદ્ધિ થાય છે ઘણા જ કઠણ અને નિર્લજ હિરામખેર એકજ કુદકાથી હરામખેરની પદવી પામ્યો હોય તે તેને બાળપણને આનંદી ચહેરો અને સ્વચ્છ તેજસ્વી આંખે એક દિવસમાં ફેલાવાળા દેખાવનો કે શંકાશીલ ગુસ્સાવાળો બદલી ગયા હતા. પરંતુ માણસ પ્રત્યક્ષ રીતે જુએ છે કે કદરૂપાપણાની નિશાનીઓ ચહેરા પર હમેશાં જોઈ શકાતી નથી તેવી જ રીતે આત્માને પછાત પડવામાં કેવા ઉંડા ઘા લાગે છે તે હંમેશાં જાણે શકાતું નથી. મહાવીર પરમાત્માના પરિચયની શરૂઆત થાય છે કે તેના વચનેના પડઘા જ્યારે હૃદયના ઉંડા ભાગ પર પડે છે ત્યારે જ ઘણું લાંબા વખતની થએલી પાયમાલીનું ભાન થાય છે. આત્માનું અજ્ઞાન પાપનો તેલ કરવાના વિમા અને
નઠારા ઘોરણને પણ આભારી છે. આત્મામાં પાપની વૃદ્ધિ થવાનું બીજું જે વલણ જોવામાં આવે છે તે જેવી રીતે વર્તન ધિમે ધિમે બરાબર થાય છે તેમ પા. પને તેલ કરવાનું ધોરણ પણ તેવી જ રીતે ખરાબ કરનારું હેવાથી માણસને પાપી કરે છે. જેમ જેમ પાપની વૃદ્ધિ થાય છે તેમ તેમ હદયનું બળ ઓછું થતું જાય છે જે શકિત પાપને જુએ છે તે પાપથી આત્માને જે નુકશાન થાય છે તેની સાથે ભાગીદાર થાય છે. જ્યારે આત્માના બીજા ત ઈચ્છાઓ મુંદ્ધ પ્રેમ નૈતિક બળ વિગેરે અવનત સ્થિતિમાં હોય ત્યારે પાપને જેવાવાળી શક્તિ કાંઈ શાંત રહેતી નથી પરંતુ તે પણ હલકા પ્રકાર
આવે છે તે જ પાપની વૃદ્ધિ કે આભારી છે.