________________
૪૬
મહાવીર પ્રકારા,
વધતા જતા તરૂણને ઉતરતી જીદગીના વખતને પકડી રાખ એ જો કે અશકય છે તે પણ યુવાની પાછી મેળવવી કે માણસની બાહ્ય જંદગીમાં બાળક થવું એ નવીન આત્માના ઈતિહાસમાં કાંઈ બહુ અજાએબ ઉત્પન્ન કરે તેવું નથી. કારણ કે આત્માના બીજા જન્મમાં તેવું પણ પ્રત્યક્ષ બને છે. આપણે ક્ષણભર એમ અનુમાન કરીએ કે એક માણસ જે અહીંઆ ઘણે વૃદ્ધ છે અને ઘણે જાગૃત પણ થએલે છે તેને જાણે કાંઈ ચમત્કારથી તેની શારીરિક અંદગીમાં તાજું લેહી આવવા જેવું દેખાય અને વખતના જવાની સાથે તેના આકારમાં જે ભુલ ભરેલા ફેરફાર થયા હતા તે બદલીને બાળપણની નાજુક્તા અને નવીન મનહરતામાં બદલી જાય અને અજાબ જેવી અસરથી તે થાકેલે અને કરચલી પડેલે માણસ એક ચકચકીત ચહેરાવાળો તરૂણ જણાય તે પણ તે વખતે આવી સ્થિતિ થવા છતાં આત્માના લાગવગથી જે ફેરફાર થઈ શકે છે, તેના જેવા આશ્ચર્યકારક અને અદ્વિતીય ફેરફારો આપણું સન્મુખ આપણે જોઈ શકીએ છીએ, કારણ કે તે કહે છે કે આત્માના લાગવગથી બાહ્ય સ્વરૂપનું નવું બંધારણ થાય છે, એટલું જ નહિ પણ આંતરિક જીવન ને ફરીથી નવીનપણે ઉત્પન્ન કરવામાં આવે છે. માત્ર બાહરની ડાક ડમાળ સ્થિતિ સુધારવામાં નથી આવતી પણ અતરંગ જીવનને જરૂર રને સ્થાયિ ફેરફાર કરવામાં આવે છે, અને એમાં તે જરા પણ શંકા જેવુંનથી કે માનસિક અને નૈતિકફેરફારે શારીરિકકરતાંઘણજસૂક્ષ્મ અને અગત્યના છે. આત્માના આવાગમનથી મનુષ્યના જીવનમાં જે પરાવર્તન થઈ શકશે તે શારીરિક સ્વરૂપ અને દેખાવ કરતા ઘણું સંપૂર્ણ સ્થિતિવાળું થશે. માણસની પ્રકૃતિનું ખરું સત્ત્વ આત્મા છે પણ શરીર નથી. આત્માથી જ વર્તન, વિચાર, અને નિતિક પ્રકૃતિ અંતરંગમાં શક્તિ ધારણ કરે છે અને જે બહાર દેખાય છે તે તે બનાવટ માત્ર છે. જીવનના શારીરિક આકારમાં હજારે ફેરફાર થાય તેપણ તે માણસ ખરી રીતે બદલ્યા વગર જ રહે છે અથવા જે
ડે ઘણે ફેરફાર જણાય છે, તે એક નવા બોલેલા ઘરના રહેવાશી જે અથવા નવી જાતના ડ્રેસ પહેરવાથી બીજા રૂપમાં દેખાતા માણ સના જે હોય છે. જીદગીના જલદી અનુભવથી મનની શક્તિઓ યુવાનીમાં થાકી જાય છે, અને તેથી યુવાન માણસના પિતમાં ઘરડા