________________
કર્ક :
મહાવીર પ્રકાશ. તેની પાસે તમારા દરેક છુપા દુઃખની કબુલાત આપે તે હમેશાં સાંભળવાનું અને સહાય કરવા તત્પર છે. ગમે તેવી ભયંકર સ્થિતિ સુધારવાને તે સંપૂર્ણ સામર્થ્યવાન છે, જીવન અને મરણ એક સરખી રીતે તમારા આત્માને દુઃખી કરતા હોય તે છેક છેલ્લે વખતે પણ તે મહાવીરને યાદ કરો, તમારા આત્માની પરીક્ષા કરવાનું તેમને સેપે, તેના શ્રદ્ધાળુ પ્રેમ અને મદદ ઉપર તમારૂં ગમે તેવું જીવન અર્પણ કરે અને તમારે ઉદ્ધાર ખાત્રી પૂર્વક થશેજ તે તમારામાં છુપાઈ રહેલું મહાવીરપણું ઉત્પન્ન કરશે, અને તેની મદદથી તમે ગમે તેવા શત્રુને દૂર કરી મહાવીરપણાને પામશે.
પરંતુ બીજી રીતે જે આળસ અને બેદરકારપણું વધતું રહે અને તમારે ભય જાણવાની તમે ના કહો, મહાવીર પરમાત્માની મદદ શો નહિ, તે પછી વિચાર કરે કે એ વખત નહિ આવે કે જ્યારે આભિકજ્ઞાન લાંબે વખત મરજીની બાબત રહી શકશે નહિ ? પ્રકાશને દૂર કરે હમણું સંભવિત છે. પરંતુ જ્યારે અજવાળું અં. ધારાના રવરૂપને ધારણ કરશે ત્યારે આપણે ઈચ્છા હશે કે નહિ તેપણ દરેક અંતઃકરણના ઉંડા ભાગમાં તેની અસર થશે અને પછી આત્માની સ્થિતિ ફકત મહાવીરને જ જણાશે. આત્માને ભુલી ક્વાની શાંતિ શોધવી એ જે કે હમણ શકય છે, દુઃખ નહિ સહન કરવાની ઈચ્છા પણ સંભવિત છે, અને છેડે વખત પિતાની સ્થિતિના સંતોષકારક રવપ્નમાં પડી રહેવું એ પણ બની શકે તેવું છે પરંતુ તે શાંતિ જેટલી નાશકારક છે તેટલી જ છેટી છે. તરતજ આખરે જાગૃત થઈને ઢીલ કરવાના ભયંકર સમયની સામે થવું પડે છે. આ દુનીયામાં કેટલીક ખેદકારક જાગૃત અવસ્થા પણ હોય છે. રાત્રિની સ્વપ્ન અવસ્થામાં ભેગવેલે આનંદ અનુભવ, જુના દે ખા ફરી જવા, આપણુ પ્રેમી અને ગુમ થયેલા ન ભુલાય તેવા સ્વરૂપની સામે રહેવું, જુના પરીચિત માણસને જેવા, અને લાંબા વખતથી શાંત થઈ ગયેલે સ્વર ફરી સાંભળી અને પછી આપણા એકાંત સ્થળમાં દુઃખની લાગણીથી સવારના અજવાળામાં જાગવું એ ઘણું જ પેદકારક છે એક ગરીબ ગુન્હેગાર માણસને સુખી દિવસના વગરના, આશા અને શાંતિના જ્યારે માયાળુ મિત્રો અને સુખી ઘર તથા તેનું આબરૂવાળું અને ડાઘ વગરનું નામ હેય તેના મધુર સ્વ