________________
૩૮
મહાવીર પ્રકાશ.
તા વહાણમાં કઈ મૂછિત કંગાલ દારૂના જોસથી પિતાની મૂછી પાછી વાળે પણ તેથી જેમ તે આવતા ભયને દૂર કરવાને વધારે અશત થાય છે તેમ જે મનુષ્ય પોતાના સ્વરૂપને થોડું ઘણું જાણે છે પણ સંસારના પ્રવાહમાં ઘસડાઈ જાય છે. તેની સ્થિતિ પણ તેવીજ થાય છે.
પાપિ પ્રકૃત્તિ ધિમે ધિમે બંધાય છે. પાપી માણસનું આત્મિક અજ્ઞાન એવી રીતે સામ્રાજ્ય ભેગ વે છે કે ઘણા ખરા મનુષ્યમાં પાપી ટેવે અને પાપી પ્રકૃતિ ઘણી ધીમેથી દાખલ થાય છે. બીજો વિચાર બાજુએ રાખીએ તે પણ વર્ત શુકમાં જે ધિમે ધિમે ફેરફાર થાય છે તે રીતમાંજ કોઈ એવી મેહ ની છે કે જેથી મનુષ્ય પિતાની ભૂલે વિષે અંધારામાં રહે છે કારણકે, દરેક માણસ એટલું તે જાણે છે કે જે સૂમ રીતે અને ધીમે ધીમે ફેરફાર થાય છે તેથી આપણે કેવા અજ્ઞાન રહીએ છીએ. દાખલા ત રીકે જે એક રૂતુમાંથી બીજી રૂતુ ફેરફાર એકાએક તે હેત તે આપણને હાલ રૂતુના ફેરફારની જે ખબર પડે છે તેના કરતાં વધારે સારી રીતે ધ્યાન રહી શકત પરંતુ જ્યારે આપણે મધ્ય ઉનાળામાંથી શીયાળામાં કુદી પડતા નથી અને આજનો દિવસ કાળના જેજ જ થાય છે, તેથી દિવસનું અજવાળું ધિમે ધિમે વધે છે અને ઘટે છે તેથી તે મજ હવામાં ઠંડી રૂતુ ઘણુ જ ધીમી રીતે જણાય છે તેથી આપણે ભાગ્યેજ જોઈ શકીએ છીએ કે કુદરતના ફેરફાર કયારે અને કેવીરીતે થાય છે વળી તેવીજ રીતે આપણા જીવનમાં પણ કે ધીમે ફેરફાર થાય છે. જે આપણે એકદમ બાળપણમાંથી યુવાન થઈ જઈએ અથવા આ પણે યુવાનીમાં સૂઈને ઉઠતી વખતે આપણને ઘરડા જોઈએ તે આપણે તે ફેરફારોંધી રાખ્યા વગર રહી શકીએ નહિ પણ આજે તમે કાળના જે વાજમનુષ્ય હોવાથી અને તમારું જીવન ધિમે ધિમે બદલાતું રહેવા થી ગંભીર ચિંતા,લાભ અને જોખમ ધિમે ધિમે તમારી પાસે એકઠા થાય છે. તેથી અને તમે છેક ચડીને પછી ઉતરતી અવસ્થામાં આવે છે, તેવા ચિન્હ ધિમે ધિમે જણાવાથી,વળી જુના મિત્રો દૂર નહિ થતાં નવા તેમાં વૃદ્ધિ કરે છે, તેથી અને જુનું સ્વરૂપ એકાએક રીતે બદલતું નથી, તેથી તેમને બહુ આશ્ચર્ય લાગતું નથી, જીવનના