________________
૩૭
મહાવીર અને મનુષ્યનું આત્મિક જ્ઞાન. ખલેલ પડે એવા આત્મિક વિચારની તેઓ દરકાર કરતા નથી. અને પછી જેવી રીતે એક સુંદર ચહેરા પર રેગ થયા પછી બેડેળ ડાઘાએ પડી ગયા હોય તેના પર આરસી જોતાંજ પહેલી જ નજર પડે છે ત્યારે રોગને ચગ્ય ઉપાય નહિ થવા માટે જેમ દુઃખ થાય છે, તે મજ જ્યારે આત્માની બેદરકારીથી પાપનું દરદ તેની બેડોળ નિશાનીઓ બતાવે છે, અને જાગૃત થએલે આત્મા પહેલી વખત તેને જુએ છે ત્યારે મન તેને બહાર દેખાતા અટકાવવાને ઘણી ડાદોડ કરી મુકે છે. વળી તેમ કરવાના આત્મામાં વિશ્વાસુ પ્રતિબિબનું ખરૂં સુખ શેધવાને બદલે, ગમે તેવું દુઃખી પણ વિચારશીલ, મમહાવીરનું બતાવેલું, આત્માના પાપને દૂર કરવાનું સાધન મેળવવાને બદલે વ્યગ્ર મન ઉતાવળમાં જે ખરે માર્ગ નથી તે તરફ ધસીને સંતુષ્ટ થાય છે, અને દુનીઆના દેરંગી વિચારમાં પેટા પ્રકાશવાળા અભિપ્રાયની સાથે મળીને પિતાની ખરી સ્થિતિથી વેગળું રહે છે. આવી રીતે ઘણા મનુષ્યના જીવન પોતાના આત્માની ઓળખાણ વગરના ઉલટે માર્ગે ચાલેલા પ્રતીત થાય છે, જે ખરું સ્વરૂપ તેમનામાં છે, અને જે તેમના હૃદયમાં એક વખત જાગૃત થશે તે લાંબા કાળ સુધી ભૂલી જવાય છે. તે છતાં ઘણાં પ્રયત્ન થોડા ઘણું ફતેહ વાળા પણ હોય છે. ઘણું જ સંસારી અને બેદરકાર અંતઃકરણમાં ઘણાં ઉંડા ભાગમાં ઘણી વાર પાપને અર્ધી રીતે જાણેલું હોવાથી અને જે મૂર્થિત રહેલું પણ ભુલાએલું, નહિ તેવું હોવાથી છુપી પણ અશાંતિ અને આરામ વગરના વિચારો સેવે છે. કાંઈપણ ગભીર સુધારો કરવાને અશક્ત અંતઃકરણની ખાત્રીમાં માઠું ભવિષ્ય પ્રતીત થાય છે. નહિ દિધેલા કરજની પેઠે પાપનું લક્ષ રહે છે અને નહિ સાર થએલા દરદની પેઠે અંદરના ભાગમાં તે છુપી રીતે કામ કરે છે. પિતાના સ્વરૂપને જાણવાની ના કહેતા છતાં માણસ વારંવાર તેને ભૂલી જવામાં સુખથી ઘણે દૂર રહે છે. તેને સારે વખત, આવતા ભવના અજાણ્યા લક્ષની પેઠે ઢંકાએલે રહે છે. તેના સઘળા ખુશાલીના પ્રસંગમાં સંતાપ અને અચેકસપણું જણાય છે.અને તેને જે ઘણું નજદિકનું સુખ હોય છે તે એક ગરીબ ઉડાઉના ક્ષણિક ભભકદાર આનંદ જેવું હોય છે, તેના કામકાજ તપાસવામાં પણ તે દુઃખિત જણાય છે. અથવા એક ડુબ