________________
'
મહાવીર અને મનુષ્યનું આત્મિક જ્ઞાન,
રૂપ
બહાર હેાતું નથી, ત્યારે ઘણુા મનમાં તેને દૂર કરવાને ઉલટી વર્તણુક વાળી પ્રકૃતિ હાય છે કે જે પ્રકૃતિ કોઇ પણ ધાસ્તીવાળા પાપના જરા પણ દેખાવથી તેનું નઠારૂ પરિણામ જાણી શકે છે, પણ એકાએક કાંઇ કરી શકતી નથી, ઉદાહરણ તરીકે એક ડાહ્યા વ્યાપારી પેાતાના વિશ્વાસુ નેાકરના હિંસામમાં કાંઇક ગોટાળેાજુએ અથવા તા તેના કેાઈ કરજદાર કે જેની સાથે તેને ઘણા જોખમવાળા વહીવટ હાય તેના વિષે શક ઉત્પન્ન થાય તે માટે ભાગે તે એકાએક કેાઈને કાંઇ પણ કહેશે નહિ. પેાતાને નહિ ગમતી તેવી સૂચનાઓ તરફ પેાતાની આંખેા અધ કરીને અને બધી આગળ તપાસ ચલાવવાથી દૂર રહીને તે વમાનની અયેાગ્ય શાંતિથીજાણી જોઈને પેાતાની ભવિષ્યની પાયમાલીનું જોખમ ખરીદ કરી લેશે. એટલુજ નહિ પરંતુ ખરી હકીકતનુ` મૂળ શેાધીકાઢતાં જો કે તેની તપાસ એવીજ જાય કે નાકરે તેની મીલ્કત નષ્ટ કરી નાખી છે અને તેના કરજદાર દેવાળુ કાઢવાની અણીપર છે તેાપણુ તરતને માટે તે પેાતાની ઘાતકી તપાસ એક માજુએ રાખી લે છે. અથવા કોઈ ચિંતાતુર અને માયાળુ સગે ધાસ્તીથી જાણે છે કે જેનાપર તેને ઘણા પ્રેમ છે તે નજીકના સગા રોગના ભય‘કર ચિન્હા છે, તેના ગાલપર ગરમીના ચિન્હાને જુએ છે, તે વળી વિચારે છે કે હું તેના ઝીણા શ્વાસ ચાલુ થયેલે સાંભળું છું અને તેને ભવિષ્યની સઘળી ધાસ્તી ઉત્પન્ન થાયછે, તે છતાં શું તેને એ કદર તે માણસના મૃત્યુ વિષે વિચાર આવશે ખરા ? આવા પ્રસંગે કયા માબાપ, ધણી, મિત્ર પેાતાની સ્વાથી ભયભીત શક્તિની સલાહ નાડુ લેશે અને તે રાગ વધતા અટકાવવાને જે અની શકે તે ઉપાયે નહિ લે?
આપણા સાંસારિક લાભના પરિઘમાં એવા મનાવેા ઘણા ઘેાડા હાય તે પણ આત્મિક ખાખતામાં પોતાની મરજીની બેદરકારી ઘણુા ડાહ્યા વિદ્વાન અને સાધુ પુરૂષામાં અપવાદ તરીકે નહિ પણ ઉત્સ નિયમિત રીતે જોવામાં આવે છે. બીજી બાબતમાં આશ્ચર્યકારક, અશાત અને સહેલાઇથી ધાસ્તી લાગે તેવું ડાય તે પણ ઘણાં માણુસે આવી ભાખતમાં તે આશ્ચર્યકારક રીતે બેકરકાર થઈ જાય છે. તેઓની ધાસ્તી અને શકા વાને બદલે એછાં થાય છે, અને જયારે "તંદુરસ્તી કે પૈસા અથવા સાંસારિક સુખની વાત ન હોય પુ