________________
૩૪
મહાવીર પ્રકાશ.
વત્તા જાય છે તેમ તેમ તેના મુખમાંથી અધિરાઇથી એવી છુમ પડે છે. કે “ મહાવીર પરમાત્મા વિના આ મરણુના શરીરમાંથી મને કણુ મુક્ત કરશે. ? ”
આત્માને જાગૃત થતા પાપની ધાસ્તી લાગે છે.
•
સ્વાત્મ અજ્ઞાન માટે પાપી માણસને બીજી' કાંરણ એ છે કે પાપ વારવાર આત્મિક સ્વરૂપ જાણવાને મનુષ્યને ડરાવે છે, આત્મા માં ક`ના સ‘ચારથી જે શ'કાશીળ સડા પેસેલે હાય છે તે આત્મિક સ્વરૂપને જેવા જતાં મનુષ્યને ધાસ્તી ઉત્પન્ન કરે છે. જો કે એ ઘણું આશ્ચય જેવુ′ લાગે છે તેા પણ મનુષ્યની સ્થિતિ એક એવી અસાધારણ પ્રકારની રહે છે કે જેથી મનુષ્ય એમ માની લે છે કે તેના આત્મામાં સઘળુ' ખરેખર નથી. તે પણ સઘળું સત્ય જાણવાની અનિચ્છાથી કાંઈપણુ આગળ તપાસ કરતાં તે મધ પડે છે. એ વાત ઘણા ઘેાડાજ મનુષ્યેા હશે કે જે પેાતાના વિષે થેાડુ ઘણું પશુ જાણુતા ન હેાય, ઘેાડીક મુશ્કેલીથી હજારા મનુષ્યે કાંઇ પણ વધારે જાણવાને ના કહે છે. ઘણીજ બેદ૨કા૨ક જીંદગીમાં પણ અવરનપર રૂઢિના પ્રવાહુ ચાલ્યાજ કરે છે અને આત્મા પેાતાની ઉડી આંતરિક કગાલીઅતને પકડી રાખે છે. ક’ગાલ સ્થિતિના અંધકાર એટલેા ભયંકર હોય છે કે બહુજ થાડા મનુષ્યા તેના સન્મુખ જેવાની હિંમત કરે છે અને એ રીતે મહાવીરની શક્તિવાળે આત્મા મેઢા જેવા ગ રીખ થઈ જાય છે. પાપી માણસનું અંતઃકરણ પેાતાની તપાસ કરવાને જે ખુલુ' કરવામાં આવે તે તેને એક એવેા કરડા દૃષ્ટિપાત જાયછે કે જેના સામે જીવાને કપારી આવ્યા વગર રહેશે નહિ. તેથી ઘણાખરા મનુલ્યે. અજ્ઞાનપણાની નકામી શક્તિથી આત્મિક સ્વરૂપ જાણવાથી દૂર રહેવાનું જ પસ ́દ કરે છે.
અને તેપણ આ જાણી જોઇને રાખેલી અસાનતા કેટલીક ખાખતમાં જ્યારે આપણી વર્તણુંકની સામે થવામાં આવે છે, ત્યારે જ્યાં આત્માના લાભા જોખમમાં હેાય ત્યાં ઘણીજ અજાએખી ભરેલી રીતે આત્માના પક્ષમાં જોવામાં આવે છે, આ જગતના વ્યવહારમાં મનુષ્ય ન રેકી શકાય, તેવા પાપથી ખરેખર ભડકે છે, અને જે દુઃખા અટકાવવાનું પેાતાની શક્તિની બહાર હોય તેના વિચારથી તે પાપને ઠુરકત કરવાની ના કહે છે, પર’તુ જ્યારે શંકા શીળ પાપ ઉપાયની