________________
થઈ જાય છે પણ વિચાર જોર
કઈ
મહાવીર પ્રકાશ જાણવું અસંભવિત છે, અને જે બેદરકાર પાપી માણસ પાપની સામે થતું નથી તેને પાપથી કેટલું નુકસાન થાય છે તે તે ભાગ્યેજ જાણી શકે છે. જ્યાં સુધી પાપ કે દુર્ગુણ સામે થયા વગરના આત્મા પર રાજ્ય કરશે ત્યાંસુધી તેના કારસ્થાન કેઈથી જાણી શકાશે નહિ. જ્યાં સુધી માણસ શંકા કે વિચાર વગર સાંસારિક લાલચ અને અપવિત્ર ઈચ્છાને આધીન થઈ જાય છે, અને નઠારી ટેવને ગુલામ થઈ જાય છે, ત્યાં સુધી તેની હયાતી શોધવાને કે તેનું પ્રમાણ કરવાને તેને કદી પણ વિચાર આવતું નથી. કારણ કે ઘણી બાબતેની પેઠે આમાં પણ અટકાવથી જ જરનું પ્રમાણ થઈ શકે છે. કુદરતના ઘણું શક્તિવાળા એજટે જ્યારે સામે થનાર કેઈ ન હોય ત્યારે પિતાનું કામ શાંતપણે અને કાંઈ પણ આકર્ષણ ન કરે તેવી રીતે કરે છે.
જ્યારે કેઈ સામે થનારી શક્તિ તેની સામે થાય છે ત્યારે તેની હાજરી અને શકિત તરફ ધ્યાન ખેંચાય છે. એક જોસ ભેર વહેતા ઝરે જ્યાં સુધી તેને અટકાવનાર કે પદાર્થ આડેન હોય ત્યાંસુધી શાંત અને અવાજ વગર વહ્યા કરે છે, પરંતુ ખાબોચીયા ખડક અને અટકાવેલા પ્રવાહની ગર્જના તરતજ તેનું જોર બતાવી આપશે. પવન જ્યારે ખુલ્લા મેદાનમાં પુંકત હોય ત્યારે તેનું જોર કળી શકાશે નહિ પણ જ્યારે તે જગલના વૃક્ષ પર અથવા સમુદ્રના જાપર થઈને પસાર થાય છે, ત્યારે તેને અટકાવ થવાથી તમે તેનું જોર જઈ શકે છે.
હવે તેજ પ્રકાર આંતરિક દુનીઓમાં છે. પાપનું પરિબળ માત્ર તેને અટકાવ કરવાથીજ અનુભવાય છે, કોઈ પણ પાપની સામેને એજંટ જ્યાંસુધી તપાસ થઈ નથી ત્યાંસુધી પિતાના કામમાં વધારે શક્તિવાળે કે મહેનતવાળે જણાશે નહીં. ઘણું સાંસારિક અને નાસ્તિક અંતઃકરણમાં પાપ, શાંત પવનની પેઠે અને ઝડપથી ચાલતા ઝરાની પેઠે રાજ્ય કરે છે. સ્વાથી પણામાં, સાંસારિક મેહની માં મગરૂરીમાં, લેભમાં અને તેવાજ દુર્ગુણેમાં તે શાંતપણે રાજ્ય કરે છે, એટલું જ નહિ પણ પાપ તે આંતરિક જગતમાં એટલે વગ ધરાવે છે કે શીયાળાની ટાઢને જેમ દૂર ન કરી શકાય તેમ તેના માર્ગમાં કોઈ પણ આડે ન આવે તેવી રીતે તે સામ્રાજય કરે છે. તેને ઉઘાડું પાડનાર તેના સામે થઈને અટકત કરનાર છે. જ્યારે