________________
છે અને
કરવા જેવું
ગરનો આ
અને ચહેરા પર એ
મહાવીર અને મનુષ્યનું આત્મિક જ્ઞાન. દા માણસને માટે પિતાના ભયથી કે દુઃખથી લાંબા વખત સુધી અજાણપણું કે તે દરદને દુર કરવાની બેદરકારી રહેતી નથી પણ તૈતિક આંતરીક દરદ એવા પ્રકારનું છે કે જે પિતાનું ભયંકારકારસ્થાન છુપીરીતે કરે છે. પાપ એ એવી જાતનું ગાન છે કે તે અંતરમાં અસર કરે છે કે જે પિતાની મેળે શેધી શકાતું નથી તે એક એવું અંધકાર ઉત્પન્ન કરે છે કે જે આપણી વચ્ચે રહીને આપણને નુકશા ન કરે છે અને તેને જે ભેગા થઈ ગયે હેય તેને આંધળે કરીને તેને ને વિનાશ કરવાનું તે કામ કરે છે. કેઈપણ શારીરિક અને તે કદા ચ મળતું હોય તે તે નાશકારક શાંતિ માંદા માણસને છેતરે છે અને તેના ભયના પ્રમાણમાં વધારે ઊંડું અને છેતરવા જેવું કરે છે અને જે મરતા માણસને ધ્યાન વગરનો આનંદ બંને આશ્ચર્યકારક અને દિલગીરી ઉપજાવે એ હય, જે કદાચ ક્ષય રોગ લાગુ થયા હોય અને ચહેરે ફીકો પડી ગયા હોય, માંદા માણસના મુખથી નિરાશા ભરેલા શબ્દ દયા અને આશ્ચર્યની મિશ્રિત લાગણીથી સાંભળ્યા છેય તેના કરતાં ખરેખર વધારે દયાને પાત્ર છે તેવા માણસે છે કે જે ઓ પિતાના આંતરીક રેગથી અજાણ્યા છે અને ભૂલથી હમેશની નિરાશા અને હમેશને મોતને માટે જેઓ છેતરાઈ જેવી તેવી શાંતિથી આ જગત પર આંધળા થઈને ચાલ્યા કરે છે.
પિતાની મેળે છુપાઈ રહે તેવું પાપનું વલણ અને આપણું ચેકસ પ્રમાણ નકકી કરવાની હમેશની મુશ્કેલી આપણને ઉલટે રસ્તે જતા અટકાવતા નથી. પિતાની ભૂલ કોઈ સમજી શકતું નથી અને પિતાના ગુપ્ત દે"ફૂર કરવાનો પ્રયત્નવાન થતા નથી. હું અહીં કેટલાક એવા વિચારો રજુ કરીશ કે જેથી પિતાની જાતના અજાણપણામાં પાપી મનની કેવી ભૂલે થાય છે, તેના કેટલાક કારણે અને વિચારે સમજવાને તમને અનુકૂળતા થશે. ૧ પાપને અટકાવવાથીજ તેનું પ્રમાણ જણાય છે.
પાપી માણસ પિતાની ભૂલ કેમ સમજી શકતા નથી તેનું પહેલું કારણ એ છે કે પાપ ખરેખર રીતે જ્યારે અટકાવાય છે ત્યારે જ તેનું પ્રમાણ થઈ શકે છે, જ્યાં સુધી આપણે આપણા દુર્ગુણ સામે થઈએ નહિ ત્યાં સુધી તે દુર્ગુણનું આત્મામાં જેર કેટલું છે તે