________________
મહાવીર પ્રકાશ. મુખ્યત્વે કરીને આત્મિક અજ્ઞાનને ભૂલી જવાની જે બાબતે ઉપર કહી તે જેમને ઉદેશીને આ લખાય છે તેમાંના ઘણાના સં. બંધમાં લાગુ થતી હશે. આપણા સ્વભાવને અમુક ભાગ એ છે કે જેને લઈને દૂષિત જ્ઞાન ઘણું સામાન્ય અને ઘણું નાશકારક નિવડે છે નવાઈની બાબત તરીકે અને આનંદી અભ્યાસના એક વિષયતરીકે દરેક બુદ્ધિશાળી મનુષ્ય પોતાના માનસિક સ્વભાવના બંધારણ, નિયમ અને કિયાઓ વિષે થોડું ઘણું જાણવું જોઈએ. અને ખરૂં કહીએ. તે એક નવાઈના વિષય તરીકે નહિ પરંતુ એક છેલી અને ઉંચી જરૂરીઆત તરીકે આપણે આપણી નૈતિક પ્રવૃતિથી અને મહાવીર પરમાત્માની સાથે સરખાવતાં આપણાં અંતઃકરણની સ્થિતિથી આપણે અવશ્ય જાણતા હોવા જોઈએ. આપણી શારીરિક તંદુરસ્તીની સંભાળ આપણે બીજાને પી શકીએ, અને એક વિદ્યની હુશીઆરીથી આપણું શારીરિક અજ્ઞાનતા સહજવારમાં દૂર થઈ શ. કે, આપણી બુદ્ધિ ખીલવવામાં બેદરકારીથી, અને વર્તન સુધાવામાં દુલક્ષથી ખાટી મગરૂરી, ધિક્કાર, અને પિતાના અભિપ્રાયની હઠ વિગેરેથી બહુ નુકશાન થતું નથી પરંતુ જ્યારે આપણું અજ્ઞાનતા માત્ર શરીર સંબંધીની નહિ પણ આત્મા સંબંધીની હોય છે, મગ જની નહિ પણ અંતઃકરણની હોય છે ત્યારે તેનું ભયંકર નુકશાન કઈ પણ ભાષા કહી શકે તેવું નથી. આપણે આત્મિક તંદુરસ્તી અને આત્મિક અનુભવની ખીલવણીનું કાર્ય આપણે કદી કઈ બીજાને સેંપી શકીએ નહિ. આ જગતુ પર કોઈ પણ મિત્ર આત્માને વૈદ્ય થઈ શકતું નથી અથવા આપણને આપણું એકાંતીક જવાબદારી અને કર્મના બેજામાંથી કોઈ મુકત કરી શકતું નથી. અને અંતઃકરણની અજાણે ભૂલથી આપણી સ્વાભાવિક સ્થિતિને નુકસાન પહોંચે છે એટલું જ નહિ પણ તેથી આપણે હમેશને નાશ થવાની શરૂઆત થાય છે.
અનુભવથી એમ જણાય છે કે મનુષ્યની નૈતિક ખામી ઘણું કરીને તેવી પિતાની શોધ કરવાની બે દરકારને લીધે છે આપણું પાપ વિપેના કેટલાક ખાસ ગુપ્ત અને ન શોધી શકાય તેવા ભેદ છે, શારીરિક રેગ કે નુકશાન ઘણુંખરાના સંબંધમાં શરીરમાં થતા દુઃખથી જથાય છે અને તેથી મન પર તેની અસર થાય છે તેથી કરીને એક માં