________________
મનુષ્ય અને મહાવીર.
૨૭
એક ઝુ’પડામાં કે શિખરપર જ્યાં અભણુ અને અજ્ઞાન માણસ રહેછે. ત્યાંથી પણ મળી આવે છે તેથી કરીને મહાવીરનુ' સત્ય એક વિદ્વાન કે પ્રેફેસરનેજ મળી શકે છે અને ખીજા તેને મેળવવાને કિતમાન થતા નથી એવુ' નથી. સત્યની કેળવણી અને ભેદ કરવાને માટે ગમે તે શકિત જરૂરની હોય તેને માટે વાંધો નથી પણ માનસિક જરૂરી. આત જાણે તેવુ અતઃકરણ, મહાવીર પરમાત્મા પ્રત્યે ક્ષમા, શાંતિ અને કબુલતવાળી નમ્ર પ્રાર્થના, જેમ માબાપ વગરના છેકરો પોતા ના ગુમાવેલા માપથી નિરાશ થાય છે તેમ જાગૃત અને આતુર આમાની ભાવના, ઉંડા વિશ્વાસ, પશ્ચાતાપ આ સર્વ ગુણ્ણા જે વિદ્વાને ની બુદ્ધિ અને ચાતુર્યથી જુદા છે તેનામાં જગલી અને અશિક્ષિત મનનું' ચાકસ 'ધારણ કરી શકે છે દૈવિક સત્યનું ઉંડુ* રહસ્ય જેટ લું આ ગુણાથી જાણી શકાય છે તેટલું ઘણી સૂક્ષ્મ બુદ્ધિ અને શ્રેષ્ઠ વિદ્વત્તાથી ઘણી વખતે સમજી સકાતું નથી મહાવીરનું સત્ય, ડાહ્યા અને સમજુ માણસેથી ઘણી વખતે છૂપું રહે છે અને એક બાળકને તે પ્રત્યક્ષ થઈ શકે છે (નાગકેતુનુ દૃષ્ટાત ) બુદ્ધિવાળા જમાનાના અભ્યાસથી મહાવીર પરમાત્માનું સત્ય અને શકિત કદાચ નહિં શીખી શકાય તેા પણ તે શીખવાને માટે તે મહાન તરણું તારણુ મુકિતના આપનારના ચરણ કમળમાં ઉડી દષ્ટીથી અને આંસુ વાળી આંખોથી એક ક્ષણ પણ પુરતી થઇ પડશે. જેએ પાતાના બુદ્ધિ સામર્થ્યથી સત્યના સિદ્ધાંતે નક્કી કરે છે અને તેની પ્રતીતિ કરાવે છે તેમને માન આપે પરંતુ તમારી વિવેકબુદ્ધિની બક્ષીસના ઉપયેગ તે સત્ય જાણવામાં ગ્રહણ કરવામા અને તે પ્રમાણે વવામાં કરો. તમારૂ અ`તઃકરણ તેની સામે ખુલ્લુ કરી દેજો, તે મહાવીર પણાના સ્વાભાવિક શિક્ષણમાં તમારા આત્માને અણુ કરો મહાવીરને પગલે ચાલવાની અને જે શુદ્ધ માર્ગ મળે તેની પ્રાના કરો અને ત્યારે કાંઇ પણ શેાધ વગર ખરૂ સત્ય સ્વરૂપ આપે આપ તમેાને પ્રતીત થશે તમારા અંતઃકરણમાંથી ઉ`ડા અંતઃકરણમાં તે તમાને દરેક ખાત્રી કરાવશે, તમેા તેના પર લક્ષ આપશે એટલે સ્વર્ગીય અવાજ તમારા આંતરીકકણું ઉપર પડશે, જે સાદ આ જગતની સપાટી પર નથ. તે તમારી શ્રદ્ધાળુ આંતરિક ચક્ષુમાં