________________
મહાવીર પ્રકાશ. સિવાય કાંઈ પણ વધારે હોતી નથી, એક નબળે કંટાળી ગએલે દરદિ' કે જે દુઃખી બિછાનાપર પડેલે હેય અને કાંઈ પણ વિચાર કે વિવેકબુદ્ધિ જેથી નષ્ટ થઈ ગઈ હોય પરંતુ માત્ર પ્રેમ અને પ્રાર્થના ની શક્તિ હોય તે સર્વે મેટી મેટી ધાર્મિક સંસ્થા અને ઉંચા તાવિક સિદ્ધાંતિક મનવાળા મનુષ્ય કરતાં મહાવીરને કઈ પણ રીતે ઓછા જ્ઞાનથી ઓળખે છે એમ નથી. મહાવીરપણાની છાપ તેમની અજ્ઞાનતામાં પણ તેવીજ સજજડ રીતે પડે છે..
એટલું ખરું છે કે ઉંચા વિચારવાળા મનુષ્ય ગ્ય રીતે સત્યની સાબીતી શોધી કાઢવાને અને પદ્ધતિસર અભ્યાસ અને ખીલવણું કરવાને તેમની શક્તિઓ એગ્ય રીતે કામે લગાડી શકે, પરંતુ જે કુદરતી બક્ષીસ અને પ્રાપ્તિ એક શ્રદ્ધાળુ માણસને મળેલી છે, તેને એક દૈવિક શાસ્ત્રના પ્રક્રેસરની સાથે મિશ્રિત કરી શકાય નહિ જાણવાની, સમજવાની, જેવાની અને માનવાની શક્તિઓને જે શકિતઓની વ્યાખ્યા કરવામાં જરૂર પડે છે, તેનાથી જુદીજ ગણવી જોઈએ. સંગીત શાસ્ત્રના નિયમે શોધી કાઢવાને અને લાગુ કરવાને ઘણને શક્તિ હોય છે, તે છતાં તેવા પ્રકારની શક્તિ જેનામાં નથી હોતી, તેઓ ઘણી સરર રીતે ગાળી રકે છે, અને વિશેષ આનંદ પણ આપી શકે છે. સંગીત મનુષ્યને પાવરધવ કરવાને માટે હજારે પદ્ધતિસરના શિક્ષણ કરતાં સૂર ગ્રહણ કરી શકે તેવા તીક્ષણ કાન વધારે સારી રીતે કામ કરી સ કે છે સુંદરતાને નિયમો અને વ્યાખ્યા જુદી જુદી રીતે ચચવાને અને નક્કી કરવાને ઘણી સૂક્રમ બુદ્ધિ જોઈએ પરંતુ ઘાસના સૌદર્યનું માહાસ્ય અને પુષ્પની કુદરતી મનહરતા લક્ષપૂર્વક નિરખવાને તેવી કોઈપણ શક્તિની જરૂર પડતી નથી. સુંદર આંખમાંથી જ સઘળું પ્રત્યક્ષ થાય છે. નીતિના નિયમ અને સિદ્ધાંતે શોધી કાઢવાને અને નક્કી કરવાને ઘણીજ સૂફમબુદ્ધિ મનુ સેંકડો વર્ષ સુધી શોધ ચલાવે છે પરંતુ એક નિસ્વાર્થ અને ઉમદા કાર્યને માન આપવાને નીચતા અને સ્વાર્થીપણાને ઓળખીને ધિક્કાર બતાવવાને જે પવિત્ર અને પ્રેમમય છે તેની પ્રશંસા કરવાને એવા ગુણે જોઈએ છીએ કે જે કોઈપણ તીક્ષણ બુદ્ધિના ચાતુર્યથી મળી શકે નહિ તે છતાં તે