________________
મહાવીર પ્રકાશ. આપે છે. તે આંતરિક સ્વરૂપ બાહ્યથી આત્મામાં બતાવે છે. એટલુંજ નહીં પણ અંતરથી મનુષ્યત્વની શક્તિ અને આશા જાગૃત કરે છે. આત્માની ઉંચી ઈરછાઓ અને ચેડા લાભને માર્ગ તેમાંથી મળશે નહિ પરંતુ તેના એકાંતમાં અને નબળાઈમાં તેની સાથે કોઈ દેવિક મહાત્માની હમેશાની હાજરી અને રક્ષણ તેને મળશે. તારી દરેક હૃદયિક નબળાઈની વચ્ચે કે સ્વગીયદેવતા તારૂં રક્ષણ કરવાનું ધ્યાનપર લે તે તે તારા માટે કેટલું લાભકારક છે તેની તું કલ્પના કરી જે, તારી નબળી અને ગુંચવાડાવાળી જીંદગીમાં કઈ મહાત્મા કે જેનામાં સ્વર્ગીય શક્તિઓ હોય, અને તારામાં કદી નહિ આવેલી તેવી શ્રેષ્ઠ પવિત્રતા હોય તે તારા અંગરક્ષક તરીકે રહેતે તેથી તને કેટલી સહાયતા મળશે, તેને હું વિચાર કર. તારે સુંદર સ્વભાવ કેવી રીતે બદલી જાય છે, તારા પાપ કેવી રીતે દાબી દેવામાં આવે છે, તારે ઉત્સાહ કેવી રીતે ઉન્નત કરવામાં આવે છે, તું જ્યાં
જ્યાં જાય ત્યાં ત્યાં મધુર, પ્રકાશિત અને પ્રેમી આત્માઓ તારી આસપાસ ફરતાં તું જુએ છે. લાલચના સઘળા દેખાવે જે તને છેડતા ન હતા, અને નિશ્ચય વગર તારા કાનમાં લાલચ ઉત્પન્ન કરતા હતા, તેમાં તેને શિખામણને અને ચેતવણીને શબ્દ તે મહાત્મા સંભળાવે છે, અને તું તારું હિત જોઈ શકે છે. તારા સઘળા ગુચવાડાની મુશ્કેલીઓ દૂર કરનાર તરીકે તારા હૃદયને મિત્ર જે મહાવીર તારી પાસે હાજર રહે છે, અને તને તારા કર્તવ્યને માર્ગ બતાવે છે. આ જગતમાં જેની હાજરી મનુષ્ય જીવનની ઉમદી ઈ. છાઓ પૂર્ણ કરે છે, જે મહાવીર પરમાત્મા તારા એકાંત અને વિચારના વખતમાં તારી બાજુએ સ્થિર થાય છે, અને જેવી વાતચીતથી વિચારની ઉયતા, ભક્તિની પ્રાધાન્યતા, અને શ્રેષ્ઠ નિશ્ચયિક શ્રદ્ધા આત્મ પ્રદેશમાં ઉભરાઈ રહે છે તે પરમાત્માની નબળા અને પ્રજતા માણસને આ કેવી ઉત્તમ બક્ષીસ છે. સ્વાત્મ વિશ્વાસઘાતી દરેક ગરીબ મનુષ્ય આવી સેબતને કેટલા આવકારથી સ્વીકાર કરશે? દેવિક મહાત્માના સમાગમથી જ જ્યારે આટલે આ નંદ થાય છે ત્યારે ખુદ વીર પરમાત્મા જ્યારે પ્રત્યક્ષ રીતે મનુષ્યની વચમાં રહે અને ખરે માર્ગ બતાવે તે તે કેટલું હિતકારક છે ! કેઈ શક ગ્રસ્ત આત્મા, જે સ્થિતિ પતે ચાહે છે, તેને માટે ઈચ્છા