________________
આત્મિક નબળાઈ કરતે હોય અને દુઃખથી ઘેરાએલ હોય જો એમ વિચારે કે મહાવીર પરમાત્મા તેને સેબતી અને સ્નેહી તરીકે એક વરસ સુધી તેની સાથે રહે છે, ત્યારે એ વિચારથી તેને કેટલી જાગૃતિ થશે? જ્યારે તમારું અંતઃકરણ માનસિક નબળાઈવાળું હોય મદદની તમારી બુમ પરમાત્માને પહોંચતી હોય, તે બુમ સાંભળીને જ જાણે મહાવીર પરમાત્મા તમારી પાસે આવી તમારા દુઃખમાં ભાગીદાર હોય અને તમારી નબળાઈ દુર કરી તમારા સલાહકારક અને ભેમીઆ તરીકે તમારી સાથે રહેતે તમે શું ક૯પના કરશે? જ્યાં તે મહાત્મા આરામ લેતા હશે તે સ્થળમાં કેવી શાંતિ હશે? તે જગ્યાનું વાતાવરણ કેટલું પવિંત્ર થતું હશે? તેના સુખી રહીશે બધી મુશ્કેલી અને ગુંચવાડામાં કેવી સહેલાઈથી માર્ગ શોધી કાઢતા હશે? કેવી પવિત્ર સુગંધ, કર્તવ્યમાં કેવું પરિબળ દરેક અંતઃકરણમાં ઉ. ભરાતું હશે ? જે શ્રી વીર પરમાતમાની સુખકારક હાજરી અને સરદારી આપણું ભાગ્યમાં હોય તે દરેક સ્વાત્મ વિશ્વાસઘાતી આત્મા તેને એક કુદરતી બક્ષીસ માની ઉચ્ચપદને પ્રાપ્ત ન કરે? તેઓ શું એમ ન કહે કે હે મહાવીર? તારી શીતળ છાયામાં અને સમાવી દે અમારા વિચારે ગુંચવાઈ ગયા છે. અમારો પ્રેમ દેષિત છે, અને મારા હેતુ નબળા અને ધ્રુજતા છે, એ તરણતારણ? તું અમારી પાસે આવી અને તારા દર્શનથી જ અમારા આત્મા પ્રકાશિત અને દઢ થઈ જશે. - જેમ વીર પરમાત્માની બાહ્ય હાજરી અને રક્ષણથી આત્માની જરૂરીઆતે પુરી પડે છે, તેમ તેના શસ્ત્રોથી પણ ઘણે અંશે જરૂરીઆતે પુરી પડી શકે છે, કારણ કે જે શાસ્ત્રીય સિદ્ધાંતે આત્મામાં પ્રત્યક્ષ થાય, જો જાગૃત આત્માનું ધ્યાન, વિચાર, બળ વિગેરે માનસિક જીવનમાં મદદરૂપ થાય, તે પણ તે માણસમાં મહાવીરપણું લાવવાને કાંઈ ઓછું સહાયરૂપ નથી. મહાવીર પરમાત્માની જ જે બરાબર ઓળખાણ થાય તે તેની હાજરી આપણુ દરેક પવિત્ર વિચારને ઉજત કરવાને અને દરેક શકા દૂર કરવાને આશીર્વાદ સમાન છે. બાઘુ મેળાપથીજ જો મહાવીર પરમાત્માને અંતઃકરણમાં આ તુરતાથી આદર થાય. જે તે પરમાત્મા આપણાંજ રહેઠાણમાં સ્થિતિ કરતા હોય તે આપણને જે મોટે ઉપકાર થાય તે તેના