________________
૨૦
મહાવીર પ્રકાશ
વેને પણ મહાવીર પરમાત્માં દયાથી ખરે માર્ગ બતાવીને તેમને પાપથી મુક્ત કરે છે તેના દરેક વચનમાં, દષ્ટિમાં અને કાર્યમાં તે પાપી તરફ દયા અને પ્રેમની લાગણીથી જુએ છે, અને છેવટે તે વીર પરમાત્મા આપણુ મહાવીરપણાને બતાવીને કુદરતના નિયમથી પાપનું જે પ્રાયશ્ચિત આપણે ભેગવી પાયમાલ થાત તેનાથી બચાવે છે અને ભવી જીવેને મહાવીર પણું મેળવી મહાવીર થવાને દરેક સરલતા કરી આપે છે. તેથી કરીને આપણે માનવું જોઈએ કે તે વીરપરમાત્મા પાસે જ પાપી આત્માની જરૂરીઆતે પુરી પાડવાને પુરત ખજાને છે. જો કે પાપ ખરી રીતે પુણ્ય થઈ જતું નથી, જો કેભૂતકાળ પાછે આપી શકતા નથી, જે કે કોઈપણ કાર્ય કરેલું હેય તે કદી નહિ કર્યું થતું નથી તે પણ માણસના ધ્રુજતા અંતઃકરણમાં ખરેખર મહાવીરપણાંનું ભાન થયા પછી ઘણા પ્રકારે શાંતિ થાય છે, ભૂતકાળ ભૂલી જવાય તેવી ખાત્રી રહે છે, પાપની શિક્ષા ભગવીને પાપને દૂર કરેલું જાણી શકાય છે અને જ્યારે મહાવીર પરમાત્મા માણસમાં મહાવીરપણું લાવે છે ત્યારે કુદરતના નિયમને, ન્યાયને, સર્વ માન્ય રણને, સત્યને તેના ખરા સ્વરૂપમાં જાણી શકે છે અને પિતે પિતાના પાપકર્મથી મુક્ત થવાને શક્તિમાન થાય છે.
૨ આત્મિક નબળાઈ. આપણું મૂળ સ્વરૂપને પાછું મેળવવાની બીજી મોટી મુશ્કેલી આત્મિક નબળાઈ એટલે પવિત્રતા પાછળના આત્માના પ્રયત્નમાં હૃદયિક જડતા અને હૃદયની નિર્બળતા મુખ્ય છે. અને માણસના ઉત્સાહની આ જરૂરીઆત પુરી પાડવાને મહાવીર પરમાત્મા પોતે હદયમાં સ્થિતિ કરે છે અને મહાવીરપણું ઉપસ્થિત કરે છે. ગુમાવે લા સત્ય સ્વરૂપને પહાચવાના પ્રયત્નમાં આત્મા પિતાની નૈતિક નબ બળાઈથી જાણીતા થાય છે. જ્યારે આજરી માણસ રોગથી પટકાઈ પડે છે અને બીછાનામાં પડી રહે છે ત્યારે તેને પોતાની નબળાઈનું ભાન થતું નથી. પરંતુ જ્યારે તે સાજો થઈને ઉઠવા જાય છે. અને
C નહિ કરેલા નિકાચિત એવા સકચિત એટલે ભગવ્યા વિના છુટી શકે એવા કેટલાક કર્મની હકીટ ન આવે છે તેના આધારે આ બાબત લેખો છે. લેખક