________________
મનુષ્ય અને મહાવીર તે તે કાંઈ ઓછી વાત નથી. ન્યાતને તિરસ્કાર પિતાનું અને બીજા નું અપમાન એ સહન કરતાં જ તેને દિલાસાનું એક કારણ આશા અને સુખનું એક સ્થાન મળે તે તે દુઃખી માણસને કેટલી ખુશાલી કેટલી આશા અને કેવું નવું જીવન આવશે તે કલ્પના શક્તિથી જ ણી શકાય તેવું છે એક ઘણે ભલે અને આબરૂદાર માણસ તેની સાથે મળે છે એ તે તેને કાંઈ ઓછી ઉમેદનું કારણ નથી. તેવી જ રીતે એક પાપી માણસને જે એમ જણાય કે મહાવીર પરમાત્મા મને પાપીને સહાયક છે, તેની હાજરીમાં જ મેં મારી પવિત્રતા જા ખી જાણી છે તે તેની સન્મુખ પિતાના પાપને કબુલ કરે છે અને છુ પી રીતે તે તેનું દુઃખ સહન કરવાને તૈયાર રહે છે. જ્યારે વીર પરમામા કે જેના મધ્યમાં સઘળા કુદરતના નિયમ અને ધોરણનું મધ્ય બિંદુ દેખાય છે, જે પોતે જ પવિત્રતાની મૂર્તિ છે અને જે પાપી માણસને પણ મહાવીરપણને પ્રતીતિ કરાવે છે. તેને પિતાની સન્મુખ જુએ છે ત્યારે ખરેખર પ્રજતું અ તઃકરણ નિરાશ થતું અટકે છે અને ભૂતકાળને નિરાશાવાળે ગણું ભૂલી જવાય છે એથી પણ વિશેષ મહાવીર પરમાત્મા પિતાની અપૂર્વ શક્તિથી પાપી માણસને તેની પ્રકૃતિ બદલી નાખવાને વાળે છે એટલું જ નહિ પણ તેને પાપ અને પરમાત્મા પ્રત્યેની શત્રુતા અને ધિક્કાર જે તેનામાં હોય છે ને તેને પ્રત્યક્ષ બતાવીને તેમાંથી તેને બહાર ખેંચી લાવે છે. ઘણજ ધાસ્તીવાળા અને નિરાશ અંતઃ કરણને સાબીત કરી આપવાનેજ જણે ન હોય તેમ માણસના મહાન દેષની કબુલાતમાંથી તેના તરફ વિશાળ દયા બતાવવામાં આવી છે જોકે કુદરતને કાયદે ધિક્કારવા લાયક સ્વરૂપમાં પાપ સાથેના લાંબા વખતના ચાલું સંબંધથી પાપનું જે દુઃખદાયક ફળ આપી શકાય તે ભયંકર દુઃખ આપવાને રજા આપે છે. તીક્ષણ ઝેરી તીરથી પાપીને શિક્ષા કરી નિર્દોષપણાનું ભાન કરાવવાનું તે કહે છે, જગતના અને નર્કને દુઃખ પાપના ધિક્કાર તરીકે બતાવીને ઘણાજ પવિત્ર અને નમ્ર આત્મા થતા શીખવે છે. અને આખરે પાપના ભેગ તરીકે તેને તેના હાથમાં પણ તે મુકે છે. આ પ્રમાણે છે તે છતાં પહેલેથી છેલ્લે સુધી માણસના દોષને બાજુએ રાખીને પિતાનું મહાસાગર જેવું દયાથી ભરેલું અંતઃકરણ બતાવીને ઘણુ પાપી જી.