________________
- મનુષ્ય અને મહાવીર લાંબા વખતથી ઈચ્છા રાખે છે, પરંતુ તેને પાપકર્મથી તેને જે જે મુશ્કેલીઓ જણાય છે, તેને ઉપરના ઉદાહરણ સહાયરૂપ થશે. કરજની પેઠે અંતઃકરણનું પાપ જાગૃત થએલા આત્માને શલ્યરૂપે તાજું દુઃખ આપે છે, અને તે શક્તિઓને પાછી હઠાવે છે. જ્યાંસુધી નહિ બજાવેલી ફરજ અને જવાબદારીની નોધ તેની સામે થાય ત્યાંસુધી સારું કરવાના નવા પ્રયત્નથી શું લાભ? હમેસની ફરજ બજાવવાને ગમે તે પ્રયત્ન હોય તે પણ તે પુરતું નથી, પાપક
ના પૂર્વના સમૂહને દૂર કરવાને તે ઘણેજ છેડે ઉપયોગને થઈ શકે. દરેક દિવસે હમેશના વધતા જતા અને નહિ ભરાતા કરજમાં કાંઈક વૃદ્ધિ થાય છે, અને હદયપરનો બે માણસ ગમે તે કરે તો પણ વધારે ને વધારે ભારે થતું જાય છે. જે તે નવીન જીદગી શરૂ કરે, ભૂતકાળના પાપને ભૂલી જાય, દુઃખી આત્માને એમ લાગણું થાય કે ભૂતકાળમાં કાંઈ થયું જ નથી, જે અંતઃકરણને નિર્દોષતાના જોરથી પોતાના કર્તવ્યની નવીન સૃષ્ટિમાં પ્રવેશ કરવાને છુટું કરવામાં આવે તે ભવિષ્યને માટે કાંઈક સારી આશા રાખી શકાય. પરંતુ પ્રવાહની સાથે જ એક તણખલાની પેઠે ઘસડાઈજનારા મનુષ્ય માં એવી કઈ પણ શક્તિ અસર કરી શકે નહિં. પાપકર્મના કરજની ભયંકર જવાબદારીમાંથી આત્માને કેઈ પણ દૂર કરી શકે નહીં સામાજીક શિક્ષાની જાહેરાતની પેઠે પાપ અંતઃકરણમાં દૈવિક શિક્ષાની જાહેરાત સાંભળે છે, અને પ્રયત્ન કરવાને પિતાને અગ્ય માને છે. વિશેષ ભયંકર એ લાગે છે કે આ સઘળા ઉદાહરણે પાપના નૈતિક પાછા પાડવામાં સંપૂર્ણ રીતે મળતા આવે તેવા નથી, કારણ કે કરજ ગમે તેવું ભારે હોય તે પણ તે તદૃન દૂર ન કરી શકાય અને કાઢી ન શકાય તેવું નથી, પરંતુ પાપકર્મને માટે તેવું છે. કરજદાર માણસ લા લઈને Insolvent બેવડા પ્રયત્નથી અથવા નશી બના કેઈ અણધારેલા લાભથી અથવા કઈ મિત્રના વચ્ચે પડવાથી ભૂતકાળની ન ભૂંસી શકાય તેવી જવાબદારીમાંથી કદાચ મુક્ત થઈ શકે, પરંતુ પાપ એક વખત કર્યા પછી તેને નહિ કરેલું થઈ શકશે નહિ, પાપી કાર્યથી જે કરજ થએલું હોય છે, તે આ જગતને કઈ પણ ખાત્રીવાળા સાધનથી ભરી શકાતું નથી, અને એકનું પાપ બીજાને પણ આપી શકાય તેવું પણ કોઈ સંભવ નથી. વળી જે માણ
M. P -