________________
મહાવીર પ્રકાશ.
છે કે હું ગમે તેટલું કરીશ તે પણ જે બેજાથી હું ક્યરાઈ ગયેલું તેને અમુક અંશ દૂર થવા સિવાય બીજું કંઈ થવાનું નથી અને એ વિચારથી તેની મુખ્ય શકિત અને મહેનત કરવાની ખંત રહેતી નથી ભૂતકાળના ભૂતને દુર કરવાને બદલે તે તદન નિરાશામાં પિતાની જીદ ગનેનશીબ પર પડતી મુકે છે અથવા તો પિતે કંઈ સારું નહીં કરી શકે એવી લાગણમાં પિતે જે વધારે ખરાબ કરતે હોય તે પણ જાણવાને તે બેદરકાર થઈ જાય છે. આવા માણસને પ્રયત્નમાં લાગુ કરી જાગૃત કરવાને જે પ્રથમ કરવાનું છે તે એ છે કે તેને ભૂતકાળ સાથે સંબંધ તદન દૂર કરે અને જીદગીની ફરી શરૂઆત કરવાને તેતે ઉત્સાહિત કરે. આબરૂ અને આચારના નુકશાનકારક ફેરફારથી જે તેને વારંવાર અસર થાય છે તેને દેશની યાદ આપીને તેના આત્માની જરૂરીઆતે વિષે ખાત્રી કરાવવામાં મદદ કરવી. સમાજમાં જે માણસ ન્યાત બહાર થયે હોય છે તે તેની સાથે પ્રયત્ન કરવાની ઘણીજ પ્રબળ હીંમત પણ ગુમાવે છે. ગેરવિશ્વાસ અને શકનું વાતાવરણ કે જે ઘણી ભુલે કરાવે છે તેનાથી આશા અને ઉત્સાહને નાશ થઈ જાય છે. દયા, માન અને જાહેર રીતની લાગણું તેનામાં રહેતી નથી. સમાજમાં માન અને ગ્યતા પ્રમાણેની પિતાની ગુમાવેલી જગ્યા નહિ મળવાની સંભાવને લીધે તેના હૃદયમાં આશા અને લેભ મરી જાય છે, અને પિતે કેટલી ખરાબ સ્થિતિએ પહોંચે છે, તે જાણતા છતાં કદાચ તેને માટે તદન બેદરકાર થઈ રહે છે. જે તે નવીન જીદગી શરૂ કરી શકે, તેને ધિકકારવા લાયક ભૂતકાળ ન ભુલી શકાય તેવી યાદદાસ્તમાંથી હમેશને માટે ભુલી જવાય તે તેને માટે કાંઈક જુદી જ સ્થિતિ થઈ શકે, પણ તે ભયંકર ભૂતકાળ તેના વિચારોમાં વારંવાર દેખાય છે, તેના સેવતી અને સંબંધીઓના મુખથી તેને ઘણું સાંભળવું પડે છે, અને જ્યાં જાય છે ત્યાં તે તેને હેરાન કરે છે અને દરેક રીતે દબાવે છે. આવી સ્થિતિમાં માણસ ગમે તે કરે તે પણ તેને પિતાના વિષે સારા વિ. ચાર નહિ આવે અને તે નિરાશાના કંગાળ સંતોષપર પિતાને હમેશને માટે તજી દે છે.
હવે જે આત્મા પિતાનું નિતિક માહાસ્ય પાછું મેળવવાને