________________
૧૪
મહાવીર પ્રકાશ.
ભુખને માટે કે તેણે પિતાની સ્થિતિ ભુલી જવી અથવા તેને ફરી પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરે. કાંતે મનમાંથી પોતાની અધમ થઈ ગએલી સ્થિતિ વિશે અને ગુમાવેલાં સુખ અને પવિત્રતા માટેનો વિચાર કાઢી નાખે અથવા તે તેને મેળવવાને દઢતા પૂર્વકર્તિયારથાઓ.
એક બાળક કે જેનું નશીબ ઘણાજ હલકી જાતના જીવનવાળું છે તેને લઈને કોઈ પૈસાવાળા સુંદર બંગલામાં રાખવું અને બધી જાતના ઉંચા પ્રકારના સ્વાદ, ટેવ અને લાગણીથી પરિચિત કરવું કે જેથી તેના મનમાં અસંતોષવાની ઈચ્છાઓ જાગૃત થાય, અને તે પિતાની હલકી સ્થિતિમાં તેના સાધનના માર્ગ ટુંક હોવાથી ઘણે કંગાળ અને દુઃખી થાય, એવી રીતે કરવું તે બાળકપર ઘણી ભુલ ભરેલી દયા બતાવેલી ગણાશે. અથવા કોઈ જંગલી અને મુખે જાતને કેઈ માણસ , અને જ્યાં સુધી તેનું મન સુધારાવાળા વિચારથી અને આરામના રહેઠાણથી પરિચિત થાય અને ટેવાઈ જાય ત્યાં સુધી રાખીને પાછો તેને તેનાં જંગલી ઝુંપડામાં અને જંગલી માણસેમાં મેકલી આપે, હવે આવી જાતના ઉપકારનું પરિણામ અને સ્થિતિમાંથી તે માણસને પાયમાલ કર્યા બરાબર નહિ આવે? તે સુધારેલામાં પણ રહી શકશે નહિ, અને જંગલીમાં પણ તેનાથી રહેવાશે નહિ. આ ઉપરથી કહેવાનું તાત્પર્ય એવું છે કે માણસને પિતાની સ્થિતિનું ભાન થાય તેની સાથે જ તે સ્થિતિ સંપૂર્ણ રીતે પ્રાપ્ત થાય તેવા પ્રયત્નમાં ઉતરવું જોઈએ. જે માણસને મનુષ્ય જીવનની ઉચ્ચતાની છાપ પડેલી છે, અને માણસની અંદગી સ્વાર્થીપણાથી અને પાપથી ભરપૂર હોય તે પણ જે મહાવીર પરમાત્માના ઉચ્ચ અભાવ અને નિતિક મહત્વતા તેને પ્રત્યક્ષ થએલ હોય તો તેને કમનશીબમાં ઉપર કહેલા ઉદાહરણે લાગુ થતા નથી. આવી જાતના માણસને માટે બે માર્ગ છે કે જેમાં પ્રયતન કરવાથી તે પોતાની ગુમાવેલી હમેશની શાંતિ પાછી મેળવી શકે તે પિતાની સ્થિતિને કંગાલીયત ભરી અને અને અસર વગરની રીતિથી ભુલી જવી અને બીજી રીનિ પિતાની મૂળ સ્થિતિ સમજીને તેને મેળવવાનો પ્રયત્ન કરી હમેશની શાંતિ પ્રાપ્ત કરવાની છે.
મહાવીર પરમાત્મા જિજ્ઞાસુ માણસની સન્મુખ તેણે ગુમાવેલા