________________
મહાવીર પ્રકાશ.
પણું અંતઃકરણના પરીધથી આપણે અર્ધ પણ ન સમજી શકીએ તે જેમ એક કીડા ગીધની સામે ન થઈ શકે અથવા બબડું બાળક જેમ કેઈ વિદ્વાનના ડહાપણ અને વાક્યાતુર્યની તુલના ન કરી શકે તેમ આપણું સ્વરૂપને ભુલી જવા માટે આપણને વિશેષ શરમ કે દિલગીરી થાય નહીં. પણ ગુપ્ત રહેલું તત્વ કે જે જાગૃત થએલા મનપર આત્મઘાતી પણાના તીણ ડંખ મારે છે અને મહાવીરાણાની પ્રતીતિ કરાવે છે જે વરૂપ ગુમાવી દીધું છે તે યાદ આવે છે, મનુષ્યને આત્મા પૂર્ણતાને પહોંચેલે છે એમ મહાવીર જણાવે છે પરંતુ તે કર્મના આવરણથી પરવશપણને પામેલો છે એ નિશિય જે મહાવીરના જીવનમાંથી થાય છે તે જાણીને જાગૃત આત્માને પિતાની સ્થિતિને માટે કેમ વડે પશ્ચાતાપ અને શરમ ઉત્પન્ન થયા વગર રહે? પશ્ચાતાપ એ મહાવીરપણામાંથી માણસપણામાં પતિત થવા માટેની યાદદાસ્તી છે. જેમ અસરકારક અને દુઃખી હૃદય આશ્ચર્યકારક જીવનની વાત ધ્યાન પુર્વક શ્રવણ કરે છે, જેમ મહા પુરૂષને મનુષ્યાકારમાં સ પૂર્ણ નિર્દોષપણાની દષ્ટિ હોય છે, માનસિક અને નૈતિક ઉગ્રતા કે જેમાં સ્વાભિમાનપણું રહેલું નથી, માણસ સાથે નિરંતર મહેનત અને વાતચીત કરતાં છતાં પરમાત્મા સાથે પવિત્ર પ્રેમ રાખનારા મહાત્માના જીવનની જેમ આપણે માનસિક તુલના કરીએ છીએ. સ્વામગી, પિતાને સુખના એક પણ વિચાર વગરનું, સ્વાર્થ સાધુપણાના એક પણ કાર્ય વગરનું જીવન, માતાના જેવા નિર્મળ પ્રેમવાળા પરોપકારથી વધારે પુષ્ટ થએલા, ગમે તે પ્રસંગે નિર્દોષ આળ અને અપમાન થયા હોય તેવા અને ટુંકામાં સંપૂર્ણ પવિત્ર જીવન હોય તેવા આત્માને પિતાના ગુમ થએલા સ્વરૂપને શોધવાનું આપ આપ ભાન થાય છે. શ્રેષ્ઠતાનું છેરણ જેને માટે માણસને લાગણી થાય છે. તેની તેને ઘણું લાબે કાળે પ્રતીતિ થાય છે. આત્માની, ગુન્હાની નાખુશી બરેલી કબુલત પ્રત્યક્ષ છે, તે વિચારે છે કે મારા પાપીપણાની આ તરતની ખાત્રી છે તે છતાં મે તેના તરફ કદી તિરસ્કાર બતાવ્યું નથી, જે પ્રકાશ જેવાને મારૂં મલિન અ તઃકરણ તરફડીઆ મારતું હતું, જે પવિત્ર ધરણને હુ ધિક્કારતા હતે. જે પવિત્રતાને હું અપવિત્ર ગણતે હતે, મારા આત્માની શાંતિ અને નિર્દોષતાનું સ્થળ જે હું તજી દેતા હતા, હું