________________
મનુષ્ય અને મહાવીર.
મેશાં અંતઃકરણથી ઉલટી રીતે ચાલતું હતું તે હું આજે મારૂં ગુપ્ત મહાવીર પણું જાગૃત થવાથી મને જુદાજ રૂપે જોઉં છું. મારા ભટકતા અને અંધારાવાળા વિચારે હવે ખરાપણાને જોઈ શકે છે, મારી નબળી અને વલલા થઈ ગએલી કલ્પના શક્તિ ખરા માગે અને શાંતિપણે જાગૃત રહે છે, મહાવીર પરમાત્માના જીવનની આ સત્ય. તાથી મારા અંતઃકરણમાં મારૂં મહાવીરપણું જે દબાઈ રહેલું તે આજ પ્રત્યક્ષ થાય છે.
મહાવીરપણું મેળવવાની રીતિની શોધ, મહાવીરના સત્ય સ્વરૂપથી મનુષ્યના અંતઃકરણમાં પિતાના ગુમાવેલા સ્વરૂપનું ભાન થાય છે, એટલું જ નહિ પણ મહાવીરનું સત્ય મનુષ્યને પિતાનું સ્વરૂપ પાછું મેળવવાની રીતિની શોધ કર. વાને માર્ગ દર્શાવે છે. મનુષ્યને પિતાની જુદી જુદી સ્થિતિ બતાવવામાં શાસ્ત્ર ફકત તેને વાસ અને અવનતિને માર્ગ દૂર બતાવે છે, એટલું જ નથી પણ તેમાંથી કેમ બચાવ કરે અને કેમ ઉન્નત થવું તેની રીતિ પણ બતાવે છે. માણસના હૃદયમાંથી તેને શે રેગ છે. તેને જવાબ માગવામાં આવે છે એટલું જ નહિ પણ જે ઉપાય બતા વવામાં આવે તે માફક આવે તેવા અને પુરતા છે કે નહિ તેને પાછા જવાબ માગે છે. મહાવીર પરમાત્મા પિતાના ઉપદેશથી માણસના હૃદયમાં પડઘો પાડી જાગૃત કરે છે, અને પહેલા દિલગીરી ભરેલી કબુલતથી મનુષ્ય કહે છે કે “આવા પ્રકારની પવિત્રતા અને શાતિ મેં ગુમાવી દીધી. ' અને પછી આનંદિત રીતે યાદ લાવીને મેં કહે છે. આ રીતિ સિવાય બીજી કોઈ પણ રીતી તેને પાછી મેળવવાની નથી.”
ઈરછાતિ કે વગર ઈરછાથી માણસ મનુષ્યત્વથી પતિત થતે હોય તેના જેવી દુઃખકારક મનની સ્થિતિ બીજી કોઈ પણ હોઈ શકે નહિ. મારામાં ઉચું અને ઉમદા પ્રકારનું ધારણ હોય છતાં તેથી મારી સઘળી કિયા ભયંકર રીતે નાશ કરનારી હોય, શ્રેષ્ઠતા અને સુંદરતાને દેખાવ જે હું ઘણેજ વખાણતો હોઉં પણ હું જે કરું તેમાં તેને અંશ પણ ન હોય, આવા પ્રકારની જે સ્થિતિ છે તેનું દુઃખ કોઈ પણ માણસ સહન કરી . અહિં. માણસના પિતાના