________________
મહાવીર પ્રકાશ. યાદદાસ્ત કરી સુંશી શકાશે નહિ કે જેને ગુમાવવાને માટે તે પિતાને દેષ અને કંગાળીયત માને છે તેથી કરીને અજ્ઞાનથી અને કર્મ
થી પતિત થયેલા મનુષ્યને બાહ્ય સ્વરૂપે કે આંતરિકસ્વરૂપે જે કદા હ ચ મહાવીરપણને ગ થાય તે તેના સંપૂર્ણ પ્રભાવથી નિતિક સું. દરતાનું સત્ય પ્રતિબિંબ પડતાંજ ઢંકાઈ હેલી ગુપ્ત શક્તિઓ મૂળ સ્વરૂપે જાગૃત થાય અને તેને તે જાતે ઓળખીને અનુભવી શકે. એ પ્રમાણે કરવાને પતિત થઈ ગયેલી વિવેકબુદ્ધિની સામે થઈને પિતાનું મૂળસ્વરૂપ શોધવું અને એમ કરતાં અંતરમાં સત્ય સ્વરૂપ જાગૃત થશે અને જે કારણથી પતિત અવસ્થા પ્રાપ્ત થઈ હતી તે દૂર થશે ત્યારે સત્ય સ્વરૂપની શુદ્ધ પ્રત્યક્ષ પ્રતીતિ સ્વયમેવ બહાર આવશે.
હવે પશ્ચાતાપના સમયમાં મનુષ્યને જાગૃત થએલો આત્મા મહાવીર પરમાત્માએ બતાવેલા માર્ગના અવલંબનથી ઉપર પ્રમાણે પિતાની સંપૂર્ણ સ્થિતિને પહોંચે છે, કારણ કે એમ વિચારવું જેઈએ કે પશ્ચાતાપ અને સ્વાત્મ લઘુતા જે સત્યની પ્રતીતિ થયા પછી જાગૃત થએલા અને પશ્ચાતાપવાળા હૃદયમાં પ્રગટ થાય છે તે ખરી બાબતમાંથી ચેકસ સૂક્ષ્મતા શોધી કાઢે છે એટલે કે આત્મસ્વરૂપની શોધને તે પશ્ચાતાપ નથી પરંતુ મૂળ સ્થિતિનું ફરી ભાન થવાજ તે પશ્ચાતાપ છે. મહાવીરના પવિત્ર વચનને વિચાર કરવામાં અને મુખ્યત્વે કરીને મહાવીરની જાત અને જીવનમાં પરમ સ્વરૂપનું જે પ્રતિબિંબ પડે છે તે પરથી પશ્ચાતાપવાળા જાગૃત આત્માનું કર્તવ્ય માત્ર નિરીક્ષણ કરવાનું નથી પણ પોતાના ભુલી જવાએલા સ્વરૂપને નમ્રતાથી ઓળખવાનું છે. જે મહાવીરને આપણને પરિચય છે તેને મળતી આપણી માનસિક ક્રિયાને અનુકમ હૈ જોઈએ. જ્યારે કેઈ એક શબદ, નામ કે વિચાર જે આ પણે તરત યાદ લાવી શકતા નથી તો પણ તે શબ્દ કે વિચાર આપણે એક વખત જાણતા હતા એવી આપણને ખાત્રી હોય છે તેથી કરીને ઘણી વખત મગજને મહેનત આપ્યા પછી તે શબ્દ નામ કે વિચાર આપણી યાદદાસ્તમાંથી ઝબકી ઉઠે છે ત્યારે આપણે તે શબ્દ કે વિ. ચારને તદન નવીન તરીકે ઓળખતા નથી પણ એક જાણીતી પરિ. ચિત બાબત કે જે પિતાના હદયમાં લાંબા વખત સુધી રહેલી હતી તેજ તે છે એમ આપણને ખાત્રી થાય છે અથવા મહાવીર પરમ