________________
સાંસારિક અમાસ સાનમાં કિતના
મનુષ્ય અને મહાવીર કરે છે એમ સામાન્ય રીતે કહેવાય છે. સત્ય મનને જાગૃત કરે છે તોપણ મન ચંચળતામાં હોવું જ જોઈએ, નહિતર સત્ય તેને પહોંચી શકે નહિં. આવીજ બેવડી ક્રિયા આત્માના અનુક્રમવાળા અભ્યાસમાં ચાલી આવે છે પ્રકાશ અને કલ્પના જ્ઞાન અને સમજણ, દૈવિક સત્ય અને વિવેક બુદ્ધિ સાથેજ ઉત્પન્ન થાય છે અને વિસ્તારને પામે છે તેમાં વારંવાર પરાવર્તન થયા કરે છે, તેઓ અનુક્રમે કારણરૂપ થાય છે. અને અસર કરનારા થાય છે. સાંસારિક અભ્યાસના ધારણ અને વિચાર ની પેઠે આ બાબતમાં પણ જેમ જેમ દરેકમાણસ જ્ઞાનમાં આગળ વધે છે તેમ તેમ તેની જાણવાની શક્તિ વધારે ખીલે છે અને તે શક્તિના નિયમથી જ્ઞાનમાં વિશેષ ને વિશેષ વૃદ્ધિ થાય છે. નવી નવી શંકાનું સમાધાન થયા પછી સાહિત્યમાં કે વિજ્ઞાન શાસ્ત્રમાં દરેક મુશ્કેલી દૂર થઈ શકે છે. જોવાની, મુકાબલે કરવાની, જુદા પાડવાની વિગેરે શક્તિએ દઢ થાય છે, ધ્યાન આપવાની માનસીક પ્રકૃતિ મજબુત થાય છે અને એવી રીતે જ્ઞાનને વિસ્મૃત અનુક્રમ, સત્યને વિસ્તારવાળે, પવિત્ર અને જાણી શકાય તેવું દેખાવ, મનને પ્રતીત થાય છે. વળી કુદરતના નિરીક્ષણથી સુંદરતાનું વિવેક બુદ્ધિ પ્રથમ અનુમાન કરતા શીખે છે અને પછી કેળવાય છે. વિચાર કરવાના કામમાં વિચાર કરવાની સક્તિ વિસ્તારને પામે છે, જીજ્ઞાસા ત્વરિત થાય છે, વિચાર અને લાગણીના ત પવિત્ર અને પ્રફુલ્લિત કરાય છે અને તેથી કરીને કુદરતની નિરીક્ષા કરનારનું આખું મન અને ઉત્સાહ સંપૂર્ણ સમજવાળું અને કેળવાએલું થઈ જાય છે, તેવી જ રીતે આંતરિક ભેદ જાણવાની શક્તિ પ્રથમ દેવિક સત્યનું માહાતમ્ય અને સુંદરતા ઓળખવાને ચગ્ય હોતી નથી તે હમેશના અભ્યાસ અને પંરિચયથી તેને જાણવાને વિશેષ ને વિશેષ કેળવાતી જાય છે. મહાવિર પરમાત્માના વચનના આતુર અભ્યાસના દરેક કાર્યમાં સુધારણાની ઉચી ક્રિયા ચાલુ રહે છે, મનની જતા અને શૂન્યતા દૂર ફેંકી દેવામાં આવે છે, અને આંતરિક તીતાના નવા સ્પર્શને અનુભવ. થાય છે, ધાર્મિક અભિરૂચિ તેને રાક મળવાથી વધારે ને વધારે સૈવિક પિોષણ મેળવવાને ગ્ય થતી જાય છે. અંતરચક્ષુ જીજ્ઞાસાને અભ્યાસથી વધારે ને વધારે સૂક્ષમ કરે છે, કે જેના પરિણામે લાંબા વખતના સત્યના અનુભવથી આમાં લગભગ સ્વછ ખાત્રીની