Book Title: Magganusariya
Author(s): D S Shah
Publisher: Gnatputra Bhagwan Mahavir Trust

View full book text
Previous | Next

Page 14
________________ નમો સિધ્ધેશ્યા णमो अरिहंताणं . णमो सिध्धाणं णमो आइरियाणं . णमो उवज्झायाणं णमो लोए सव्वसाहूणं. . एसो पंच णमोक्कारो सव्व पाव पणासणो मंगलाणं च सव्वेसिं पढमं हवइ मंगलम् पणमामि वडढमाणं धम्म तिथ्थस्स कत्तारं ધર્મતીર્થના કરનાર ભગવાન વર્ધમાન સ્વામીને પ્રણામ્. ભગવાન ઋષભદેવ પોતાના પુત્રોને સંબોધીને કહે છે : तिविहेण वि पाण मा हणे आयहिते अणियाणं संवुडे। एवं सिध्धा अणंतसो संपइ जे अणागयावरे। હે પુત્રો! તમો આત્મહિતની ખાતર એકેન્દ્રિયથી માંડી પંચેન્દ્રિય સુધીના પ્રાણી જીવમાત્રની મન-વચન-કાયા વડે હિંસા કરશો નહિ અને પોતાની ઈન્દ્રિયોને વિષય વાસના તરફ ઘુમવા દેશો નહીં. બસ આ પ્રમાણે વ્રતના પાલન કરતા થકા ભૂતકાળમાં અનંત જીવો મોક્ષે ગયા છે. વર્તમાનમાં જઈ રહ્યા છે અને આની માફક ભવિષ્યકાળમાં પણ જશે. . – નિર્ગથ પ્રવચન પાન - ૧૯૫ તે પુરૂષ જાણ સુમાર્ગશાળી પાપ ઉપરમ જેહને સમભાવ જ્યાં સૌ ધાર્મિક, ગુણસમુહ સેવન જેહને – પ્રવચનસાર ગાથા - ૨૫૯ શકસ્તવ- કૃતજ્ઞતાના ઉદ્ગાર નમોલ્વર્ણ, અરિહંતાણં, ભગવંતાણું, આઈગરાણ, તિથ્યયરાણું, સયંસંબુદ્ધાણં, પુરિસુરમાણે, પુરિસસિંહાણે, પુરિસવર-પુંડરિયાણું, પુરિસવરગંધહસ્થીરું, લોગરમાણે, લોગનાહાણે, લોગડિયાણ, લોગપઈવાણં, લોગપmઅગરાણ, અભયદયાણ, ચકખુદયાણ, મગ્નદયાણ, સરણદયાણ, જીવદયાણ, બોદિયાણ, ધમ્મદયાણ, ધમ્મદેસિયાણ, ધમ્મનાયગાણું, ધમ્મસારહિણ, ધમ્મવર, ચારિત, ચક્કવટ્ટીણ, દીવો, તાણ, શરણ ગઈ પઈઠ્ઠાણું, અપ્પડિહય-વર નાણ-દંસણ ધરાણ, વિઅક્છઉમાણે, જીણાણું, જાવયાણું, તિન્નાણું તારિયાણ, બુદ્ધાણં, બોહિયારું, મુતાણે, મોઅગાણું, સવ્વન્નણં, સવ્વદરિસીણ, શિવમ. અલયમ અરૂયમ અણંતમ, અકખયં, અવ્યાબાહમ, અપુણરાવિત્તિ સિદ્ધિ ગઈ નામધેયં ઠાણે સંપત્તાણું, નમો જિણાણું, અ-ભયાણું જે આ અઈઆ સિદ્ધા, જેઅ ભવિસંતિ સાગએ કાલે સંપઈ ચ વટ્ટમાણે સળં તિવિહેણ વંદામિ - - અરિહંત ભગવાનને મારા પ્રથમ નમસ્કાર, કેવા છે ભગવાન! ધર્મની આદિ કરનાર, ચારતીર્થની સ્થાપના કરનાર, સ્વયં આપબળે બોધ પામેલા, પુરુષોમાં ઉત્તમ, પુરુષોમાં સિંહ સમાન, પુરુષોમાં શ્રેષ્ઠ પુંડરિક કમળ સમાન, પુરુષોમાં શ્રેષ્ઠ ગંધહસ્તી સમાન, ત્રણલોકમાં ઉત્તમ, ત્રણ લોકના નાથ, ત્રણ લોકના હિત કરનાર,

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 ... 156