________________
૩ Pa
ધર્મ મહાસત્તા
ધર્મની સાચી ઓળખાણ કરવાના ઉપાય કેવળ ભણવુ' એ નથી, પણ ભણવાની સાથેાસાથ ભક્તિ અને ઉપાસનાની પણ અનિવાર્ય આવશ્યકતા છે.
કેવળ તર્કથી ધર્મનું સાચું જ્ઞાન કાઇને મળ્યુ નથી. એ માટે મેાહને ટાળવા જોઈ એ. માહને દૂર કરવા
X
માટે શ્રી તીથ કર દેવા અને પરમેષ્ટિ ભગવ'તાના અનુગ્રહ પ્રાપ્ત કરવા જોઈએ તે અનુગ્રહ સાચી ભક્તિ વડે પ્રાપ્ત થાય છે.
ધમ મહાસત્તાને કેવળ તથી સમજવાના પ્રયત્ન કરનાર માટે નીચેનું વાકય ચરિતાર્થ થાય.-જેમકે રામને શેાધવા માટે તત્ત્વવેત્તા અરબસ્તાનના રણમાં ભટકે છે,' મતલખ કે વિશ્વ એટલું વિરાટ છે કે કેવળ પેાતાની બુદ્ધિથી એના નિયમાના પાર ન પામી શકાય. એને માટે ધમ –મહાસત્તાને શરણે જવુ જોઈએ.
૧૨ ]
જૈન તત્ત્વ રહસ્ય