________________
આ પ્રમાણે મીજા પણ અનેક મિષ્ટાન્નાદિ પદાર્થો નીકળ્યા. અને માલ્યા કે તારા શરીરના સબંધથી અમારી આ દુર્દશા થઈ છે.
આથી શિષ્યને નિશ્ચય થયા કે, ખરેખર મારૂ શરીર જ સૌથી વધારે દુર્ગંધી છે. માટે સૌ પ્રથમ મારે તેના ઉપર જ વાગ્ય ધારણ કરવા ઉચિત છે.
તાત્યાય કે જેને શરીર ઉપર વૈરાગ્ય થાય છે, તેને બીજા સઘળા પદાર્થો પર આપેાઆપ વૈરાગ્ય થાય અને શરીર ઉપર વૈરાગ્ય ન થાય ત્યાં સુધી બીજા કોઈ પણ પાથ ઉપર સાચા વૈરાગ્ય થતા નથી.
કહ્યું છે કે પેાતાના શરીરની અપવિત્રતા, દુ જોવા છતાં જે પુરુષને તેના ઉપર વૈરાગ્ય ન પુરુષને વૈરાગ્ય કઈ વસ્તુથી થશે ?
ધમયતા. થાય, તે
એ રીતે શરીરના સ્વભાવનું અને જગતના સ્વરૂપનુ પુનઃ પુનઃ ચિંતન કરવામાં આવે, તા સાચા વૈરાગ્ય જાગે અને ધર્મની ભૂખ લાગ્યા વિના પણ રહે નહિ.
ભાવતુ' ભેાજન પણ ભૂખ વિના નકામુ' છે. ઉત્તમેાત્તમ. રસવતી કે મેવા મિઠાઈના થાળ ભરીને સામે ધરવામાં આવે પણ જેને ભૂખ જ નથી, તેને શા કામના ? સૂકેા રોટલાય મીઠા લાગે છે. અને ભૂખ વિના ખાધેલા પૌષ્ટિક પદા પણ રાગિષ્ટ મનાવે છે.
સાચી-પાકી ભૂખ લાગ્યા પછી તે
૧૦ ]
જૈન તત્ત્વ રહસ્ય.