________________
આ બધી હકીકતા ધર્માંની ખાખતમાં પણ લાગુ પડે: છે. ધમ એ આત્માના ખારાક છે.
મુક્તિ એ તૃપ્તિ છે.
મેાક્ષની અભિલાષા એ રૂચિ છે.
સંસારના રસ ઘટા વિના આ રૂચિ જાગતી નથી. જેમ-જેમ મેાક્ષની અભિલાષા પ્રબળ બને છે, તેમ-તેમ ધર્મ ખૂબ ગમે છે.
સ'સારના રાગ ઘટાડવા માટે અને મેાક્ષની અભિલાષા. પ્રબળ મનાવવા માટે સ`વેગ અને વૈરાગ્ય મુખ્ય કારણા છે..
જૈન તત્ત્વ રહસ્ય
LE
[ ૧૧૧