Book Title: Dharmanubandhi Vishva Darshan Pustak 09 Vishvadarshan
Author(s): Nemichandra Muni
Publisher: Mahavir Saitya Prakashan Mandir
View full book text
________________
૧૦
અથવા સંઘના હિતને અર્થે લેવું જોઈએ. પરંતુ આ વસ્તુ રૂઢપ્રણાલિકાથી જુદી પડે છે. પણ શાસ્ત્રકારોએ સમાજ વિજ્ઞાનને બધી દષ્ટિએ ઊંડે વિચાર કરીને વ્યવહારસૂત્રમાં સમાજના યોગ્ય ઘડતર માટે લખ્યું છે. સાધુ-સાધ્વીઓ એક સાથે પિતાની મર્યાદા પ્રમાણે (ભલે જુદા-જુદા કક્ષામાં) રહી શકે છે, અને તે પણ અમુક હેતુથી, એ વાત આ સૂત્રમાં કહેવાઈ છે; એટલે જે લેકો એમ કહે છે કે સાધુસાધ્વીઓ એક ઠેકાણે રહી જ ન શકે તે વસ્તુ એકાંત છે, શાસ્ત્રવિરુદ્ધ છે.
આમ શાસ્ત્રી કે પુરાણની દરેક વાતને યોગ્ય રીતે અર્થ ઘટાવીને ગોઠવવી જોઈએ.
[ ૨૦-૭-૬૧]
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com