Book Title: Dharmanubandhi Vishva Darshan Pustak 09 Vishvadarshan
Author(s): Nemichandra Muni
Publisher: Mahavir Saitya Prakashan Mandir
View full book text
________________
૧૭૯
ઉપર જ ગે છે. તેમાંથી પણ મેળવે છે. જેથી તેનાં મૂળ, થડ, શાખા. પાંદડાં, ફૂલ, ફળ વગેરે બને છે. કાર્બનડાઈ એકસાઈડ દ્વારા પ્રાપ્ત કારબનથી છોડે માટે કાર્બોહાઇડ્રેટ બને છે. છોડે પ્રેટીન નામને પદાર્થ પણ બનાવે છે. છોડને પડતર જમીનમાં પિષણનાં તા વધારે મળે છે. કેટલાક છોડના રવાદાર મૂળ હોય છે. તે રોમ વડે પિષણ મેળવે છે. પૃથ્વીમાંથી તેઓ કેટલાક ખનિજ દ્રવ્ય, પ્રવાહી રસો વડે ખેંચે છે. ખાતર દ્વારા જમીન પિષણ દાયક બને છે અને છોડે વધે છે. તે પ્રકાશ વડે પણ પિષણ મેળવે છે. આમ ચેતનાનું બીજું લક્ષણ તેનામાં છે.
(૩) ધાસોશ્વાસની શક્તિ : જે શ્વાસ લે છે અને કાઢે છે તેમાં જીવન છે. છોડે માટે શ્વાસ લેવા માટે હવા જરૂરી છે, છોડના જુદા જુદા અંગે હવે વડે હવામાંથી ઓકસીજન (પ્રાણવાયુ) ખેંચે છે અને હવામાં કાર્બનડાઈ એકસાઈડ આપીને શ્વાસ બહાર કાઢે છે. કેટલાક છેડો માટીમાંથી પણ ઓકસીજન મેળવે છે. આથી વનસ્પતિમાં જીવન છે–ચેતના છે તે સિદ્ધ થાય છે.
વનસ્પતિ વિજ્ઞાનની શોધથી માનવજાતિને પોષણ અને આરોગ્ય બને મળ્યાં છે. આજે ભૂખ માટે અન્ન, શ્વાસ, વનસ્પતિ તથા દૂધ એ ચાર વસ્તુઓ વનસ્પતિમાંથી જ મળે છે. માંસ પણ પશુ વનસ્પતિ ખાય છે તેમાંથી પેદા થાય છે, કપાસ, કોલસે, તેલ, લાકડાં, જટ, વગેરે વનસ્પતિનાં અંગે છે જે માણસને મકાન કપડાં કે રહન સહનનાં સાધનો અને સગવડે માટે મળે છે. આજે ઘણી વનસ્પતિઓને ઉપયોગ થો નથી. જે સંપૂર્ણ ઉપયોગ થાય તે માનવ જાતિને અનની જે ખોટ પડે છે તેની પૂર્તિ આના વડે થઈ શકે છે, તેમજ માંસાહાર પણ ઓછો થઈ શકે છે. અનાજ નથી થતું ત્યાં લોકે દૂધ કે માંસ ઉપર નભે છે પણ જે ઘાસમાંથી શોધ વડે માનવને ઉપગી ખેરાક
મેળવવામાં આવે કે એ મેદાનેને કૃત્રિમ રીતે વગાનિ સાધતે વ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com