Book Title: Dharmanubandhi Vishva Darshan Pustak 09 Vishvadarshan
Author(s): Nemichandra Muni
Publisher: Mahavir Saitya Prakashan Mandir
View full book text
________________
૧૭૭
ભારી છે તે આ આખું બ્રહ્માંડ કેટલું વિશાળ હશે તેનું અનુમાન કરવું કઠણ છે.
જ્યોતિષના વિજ્ઞાનીઓ આજે મંગળ અને ચંદ્ર ઉપર જવાની તૈયારી કરે છે. જે દિવસે ત્યાંનું સ્થાન માનવને વસવાટ યોગ્ય થઈ જગે તે દિવસે વધુ જનસંખ્યા બોજા રૂપે નહીં થાય. પણ આ બધું માનવો વચ્ચે બંધુત્વ ભાવ હશે ત્યારે જ થઈ શકશે.
(૬) વનસ્પતિ-વિજ્ઞાન ભારતના આર્યોએ પ્રાચીનકાળથી વનસ્પતિ વિજ્ઞાનની શોધ કરેલી. વનસ્પતિ-જગત અને ઔષધ–જગતની શાંતિ માટે પ્રાર્થના પણ કરી છે. “ઔષધય: શાંતિ:” અને “વનસ્પત્યઃ શાંતિઃ” તેના પ્રમાણ રૂપે છે. વસ્પતિ જમતમાં ચેતના છે અને એની સાથે આત્મીયતા શી રીતે કરવી એ વસ્તુમાં આર્યો કરતાં જેને આગળ વધ્ય. જે કે મનુસ્મૃતિમાં કહ્યું છે :
અન્તઃ પ્રણા મવચેતે સુ-વ-સમન્વિત
शारीर जैः ‘कर्मदोषैर्यान्ति स्थावरतां नरः
–આ વનસ્પતિ વગેરે અવેતન (સંત ચેતના )વાળી અને સુખદુઃખનું વેદન કરનારી છે. માનવ શરીરથી થતાં મંદેશોના કારણે આવી સ્થાવર નિ મેળવે છે. ” આવું પ્રતિપાદન કરવામાં આવેલ છે.
ભગવાન મહાવીર જેવા તીર્થ કરોએ પ્રત્યક્ષ વનસપતિ જગત સાથે આત્મીયતા અનુભવીને ચેતના સિદ્ધ કરી છે. એમાં પણ આત્મા છે, એ તેમણે ઉલ્લેખ કર્યો છે.
જગદીશચંદ્ર બેગે તે વનસ્પતિઓ સુખદુઃખનાં સંવેદને ઝીલે છે તે સિદ્ધ કરી બતાવ્યું છે. તેમણે મુંબઈમાં એક પ્રદવન ગાળ્યું હતું. કાચના તખતાની પાછળ વનસ્પતિના છોડ માયા અને દર્શકોને ૧૨
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com