Book Title: Dharmanubandhi Vishva Darshan Pustak 09 Vishvadarshan
Author(s): Nemichandra Muni
Publisher: Mahavir Saitya Prakashan Mandir
View full book text
________________
૨૧૨
-
વધારવી પડશે. નીતિના પાયા ઉપર સંગઠને સાચા ધર્મની દૃષ્ટિએ હશે તેજ આ કામ થશે. આવાં સંગઠનો પદમાં ન લલચાય કે વિરોધમાં હતાશ ન થઈ જાય તે જોવું રહ્યું. તે માટે પ્રેરણા ક્રાંતિપ્રિય સાધુઓ અને લોકસેવકેએ આપવી પડશે. તેમ થાય તો ભારત આફ્રિકા, આરબ કે એશિયાના ઉગતાં રાષ્ટ્રને સાચી ઠેરવણી રૂપ બનશે કારણ કે તેઓ ભારતથી પ્રભાવિત છે. તેથી ભારતની પંચશીલ અને સક્રિય તટસ્થ નીતિને વેગ મળશે. ભારતની પાછળ કેવળ પંડિતજીનું વ્યક્તિગત નહીં પણ સંસ્થાગત તેમજ સમગ્ર ભારતનું ઘડાયેલું પીઠબળ (ગ્રેસ) હશે તે વિશ્વશાંતિને અજબ ચમત્કાર થશે.
(૨૬-૧૦-૬૧)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com