Book Title: Dharmanubandhi Vishva Darshan Pustak 09 Vishvadarshan
Author(s): Nemichandra Muni
Publisher: Mahavir Saitya Prakashan Mandir
View full book text
________________
૧૫૫
દર્શન–શાસ્ત્રીએ ઋષિઓ પછી થયા. તેમણે એથી વધુ સમજવાને પુરુષાર્થ કર્યો. એમણે દ્રવ્ય – ગુણ-વિજ્ઞાનને ઊંડાણથી વિચાર કર્યો. મૂળ તે દરેક દશને વિશ્વને બે ભાગમાં પ્રકૃતિ અને પુરૂષ; કે જે જડ અને ચેતન એમ વહેંચાં જ છે. જડ તત્વના કેટલા ભાગ કરવા તે અંગે મતભેદ હેઈ શકે; કોઈએ ૫, તે કઈએ ૨૫, ૯૯ કે ૧૦૨ ભાગ કર્યા. પણ મૂળ તવે બે જડ અને ચેતન. એને જૈન તેમજ અન્ય દરેક દર્શનાએ સ્વીકાર કર્યો છે. જેનદર્શન અને ઉપનિષત્કાર તથા દાર્શનિક આત્મદર્શન ઉપર વિશેષ ભાર મૂકે છે પણ દ્રવ્યગુણ-વિજ્ઞાનના બધાં ક્ષેત્રમાં સહુ પિતપોતાની અલગ જગ્યાએ છે. પૂર્વના વૈજ્ઞાનિકદાર્શનિકો પ્રત્યક્ષ પ્રમાણ ઉપર ભાર જરૂર મૂકે છે; પણ શબ્દ-પ્રમાણને ચકાસવા યત્ન કરે છે; તત્વનો નિર્ણય તે પછી કરે છે. એટલે તેઓ દ્રવ્ય અને ચેતન બે વસ્તુને જુદું સ્થાન આપે છે. ભારતમાં દર્શનની અંદરથી વિજ્ઞાન વિકસ્યું છે અને તેમાં આગળ જતાં ચરક વગેરેએ આરોગ્ય વિજ્ઞાન અને પ્રકૃતિ વિજ્ઞાનનું સત્ય શોધ્યું. પુરાણોની દંતકથા પ્રમાણે તો જડ વિશ્લેષણ કરતાં અહીં ધાતુવિજ્ઞાન. શસ્ત્ર-વિજ્ઞાન તેમજ રસાયણ-વિજ્ઞાન પણ શોધાયાં. આને પગ માનવના અહિતમાં થતો જોઇને એ વિજ્ઞાનને લુપ્ત કરવામાં આવેલાં. યંત્ર-તત્ર-મંત્ર વિજ્ઞાનનું જેમ પિતાનું સ્થાન છે, તેમ જ્યોતિષ, વૈદિક અને અન્ય વિજ્ઞાનેનું પણ સ્થાન છે. પણ આ વિજ્ઞાનની ઉત્પત્તિ ધર્મદર્શનની થઈ હાઈને ઘણી બાબતે જે આત્માના અહિતમાં હતી તેને કાં તો લેપ કરવામાં માગે; કાં તે નાશ કરવામાં આવ્યો.
યુરોપમાં અગાઉ સબ્દ-પ્રમાણને જ મહત્વ આપવામાં આવ્યું. બાઇબલમાં જે કહેલું તે જ સત્ય છે; એમ માનવામાં આવ્યું. તેઓ શબ્દપ્રમાણને વળગી રહ્યા પણ તેમાં અનુભવ ન ભળે. જ્યારે પાછળથી
બપ્રમાણ સાથે અનુભવના મેળનો પ્રયાસ થયો અને પ્રત્યક્ષને સંયોગ થયો તે ધર્મ અને વિજ્ઞાન બે ફટાઈ ગયા. તેના કારણે ઘણાં વૈજ્ઞાનિકોને નાસ્તિક કરીને પ્રાણનું બલિદાન આપવું પડયું. અંતે વિજ્ઞાન હું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com