Book Title: Dharmanubandhi Vishva Darshan Pustak 09 Vishvadarshan
Author(s): Nemichandra Muni
Publisher: Mahavir Saitya Prakashan Mandir
View full book text
________________
બળવંતભાઈ : “ગ્રીસ અને રોમના ઇતિહાસ ઉપરથી એટલું ફલિત થાય છે કે દુઃખી જનતા શાસકોના શરણે જતી પણ શાસકો તેને કચડી નાખવામાં માનતા. અંતે તેમને પણ નાશ થશે. લેકસંગઠન અને ધર્મસંગઠન ન હોય તો કોઈ સંસ્કૃતિ ન ટકી શકે.”
પૂ. નેમિમુનિ : શ્રીય અને રોમન ઈતિહાસમાં એક વસ્તુ સમજવાની છે કે ટ્રિીશિયન અને પ્લેલિયન બે વર્ગો ગરીબ અને અમીર બાઝતાં; તેમાંથી પ્લેલિયન-ગરીબએ હિજરત કરી એટલે પેટ્રીશિયન અમીર લોકોને તેમને મનાવીને પાછા લાવવાં પડ્યાં. પણ બને વર્ગ ગુલામોને દબાવતા જ હતા. પરિણામે લોકશાહી દેવા છતાં કોઈ પણ અસરકારિતા ન થઈ. ટુમાં ચારે ય સંસ્થાનું અનુસંધાન ન થાય ત્યાં લગી, સંવ યુદ્ધો અને તારાજી થતી રહેવાની એ ચોક્કસ છે.
(૧૭-૮-૬૧)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com