Book Title: Dharmanubandhi Vishva Darshan Pustak 09 Vishvadarshan
Author(s): Nemichandra Muni
Publisher: Mahavir Saitya Prakashan Mandir
View full book text
________________
૧૩૮,
ચોકકસપણે એમ તારવી શકાય છે કે પૃથ્વીની ભૌગોલિક પરિસ્થિતિના આધારે માનવજીવનના વિચાર તેમ જ સંસ્કાર ઘડાય છે.
વનસ્પતિને મુખ્ય ત્રણ વિભાગોમાં વહેંચી શકાય છે –(૧) જંગલ (ક) ઘાસ અને (૩) રણ.
જંગલો : જ્યાં પૂરતું પાણી અને પૂરતો પ્રકાશ હોય છે ત્યાં જંગલે થાય છે. જંગલેના પાંચ પ્રકારો છે :
(૧) વિષુવવૃત્તના જંગલે: વિષુવવૃત્તની બન્ને બાજુએ વીચ જંગલો આવેલાં છે. અહી બારે માસ વરસાદ અને ગરમી રહેતી હેવાથી મોટા કદનાં વૃક્ષે થાય છે. ઝાડ આખું વરસ વધી શકે છે. તેમની ઉગવાની ઝડપ પણ ધણી હોય છે. વાંસના ઝાડ ને કેટલીકવાર પાંચ દિવસમાં ત્રણ ફૂટ જેટલાં વધી જાય છે. ઝાડને ઉપરનો ભાગ પાંદડાંથી લગભગ ઘેરાવદાર હોય છે. પાંદડાં મોટાં હેય તે વધારાનું પાણી બહાર નીકળી જાય છે. એક એકરમાં ૮૦૦ જાતનાં વૃક્ષો ઉગી શકે છે. દક્ષિણ અમેરિકામાં એમે ઝોન નદીના મેદાનમાં ઘીય જંગલો આવેલાં છે. આફ્રિકામાં આવેલી કેગો નદીના પટમાં પણ પુષ્કળ વીચ ઝાડે છે. તેમાં ઓઇલપામ, અબનૂસ, મેહાગની વગેરે સખ્ત લાકડાંવાળાં ઝાડે જોવામાં આવે છે.
(૨) મોસમી જંગલ : મસમી વરસાદના પ્રદેશમાં આ જંગલે આવેલા હોય છે. અહીં સાગનું ઝાડ વિશેષ મહત્વનું છે. અહીં પણ બારે માસ ને મળતું નથી; પણ મળે છે ત્યારે પુષ્કળ મળે છે. તેથી પુળ ઝાડો થાય છે. અહીંના જંગલ વધારે ઘીય હેતાં નથી પણ લીલાં રહે છે.
(૩) ખરાઉ જંગલે: સમશીતોષ્ણ કટિબંધના ગમ ભાગમાં પહોળા પાંદડાંવાળાં આ જંગલ જેવામાં આવે છે. શિયાળે ઉતરતાં કે વરસાદ વગરના મહીનાઓમાં ઝાડના પાંદડાં ખરી જાય છે તેથી આ
જ ગલો ખરાઉ જંગલો કહેવાય છે. આમાં એક, મેપલ, બીચ પર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com