Book Title: Dharmanubandhi Vishva Darshan Pustak 09 Vishvadarshan
Author(s): Nemichandra Muni
Publisher: Mahavir Saitya Prakashan Mandir
View full book text
________________
આમાંથી ચક્રે ક્ષેત્રે ઊભાં થયાં ચક્રવર્તી પણું વિચારવામાં આવ્યું, અગાઉ અનિયમિત કે બહુ લગ્ન થતાં હશે તેમાંથી સ્વદારા સંતોષ અને એક પત્ની વાળાં લગ્નો થવાં લાગ્યાં. સ્પિર સંસ્કૃતિના પાયામાં ખેતીએ મુખ્ય ભાગ ભજવ્યો હોવો જોઈએ. તે વખતે પરિવ્રાજકો ભારતમાં વિચરણ કરતા હોવા જોઈએ. તેમણે જીવનને ટકાવવા માટે તેમજ આપદ્ કાળે રક્ષણ માટે એક થતાં માનવ ટોળાંઓ જોયાં હશે. તેથી તેમણે યજ્ઞની શરૂઆત કરી હોવી જોઈએ. યજ્ઞમાં સહુ અમુક સમય સાથે રહે, આનદ પ્રમોદ કરે આમ ભિન્નતામાં એકતા અહીં કેળવાતી ચાલી. ભાષાના ભેદે કે ભાવનાના ભેદે તેમને ન નડ્યા. શિવ, હરિ કે વિષણુ ભલે આવ્યા પણ, તેમણે મનુષ્યત્વ અને ચૈતન્યત્વના વિકાસ તરફથી પોતાનું ધ્યાન કદિ વાળ્યું નહીં. પરિણામે માનવ સંસ્કૃતિ ખિલી, અને તેનાં ઊંડા મૂળ અહીં રોપાયાં. વિવિધ જાતિઓ આવતી ગઈ પણ તે અહીં સમાતી ગઈ, તેમનાં સારાં તને ભળતાં ગયાં અને ખરાબ તો તેમને મૂકવા પડ્યાં.
ત્યારે, ઇજિપ્ત, મેસે પોટેમિયા તથા ચીનમાં એકજ ઢાં રહ્યો. ત્યાં સંસ્કૃતિ ને લાંબે વખત ટકાવવાનો વિચાર કદિ આવ્યો નહીં. વિવિધ જાતિઓના આગમનના સતત અભાવે તેમની આગળ પિતાનાથી સારું કે નઠારું શું તેને ખ્યાલ ન આવ્યા, જ્યારે ભારતમાં તો આવી વિવિધતા અને વિભિન્ન પ્રજાના સંસ્કારો વડે સંસ્કૃતિનું માપદંડ સુધરતું ચાલ્યું. ત્યારે ચીન વગેરે દેશોમાં બંધિયાર પાણી જેવી તેની દશા રહી. તેઓ કેવળ દેવદેવીએ ઉપર આધાર રાખીને રહ્યા. તેથી તેમનામાં ટકી રહેવાની વાત ન રહી. તેમણે બીજા દેશોમાંથી કળાકારે, હુન્નરકાર આયા. ઘણીવાર સેનાએ પણ આવી. તે છતાં ત્યાં ચિંતક-વર્ગ ઊભો ન થયો. ગુલામ થયા-પુસ્તકો લખાયાં પણ આપણે ત્યાંને ઋષિ-સંત-શાહ્મણવર્ગ પિતા ન શકે. મેપોટેમિયા કે ગ્રીસમાં પુરોહિત જે વગ હસ્તે પણ તેની સાથે ધર્મસંસ્થા ન હોઈને, તેમ જ તેનો લોકસંસ્યા ઉપર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com