Book Title: Dharmanubandhi Vishva Darshan Pustak 09 Vishvadarshan
Author(s): Nemichandra Muni
Publisher: Mahavir Saitya Prakashan Mandir
View full book text
________________
થતો ગયે, તેમ શાસનમાં જલ્મ-અત્યાચારને દોર ચાલુ થઈને વધતો ગયા. તેમના અત્યાચારી શાસન વિરૂદ્ધ ૧૮૫૭માં ભારતીય પ્રજાએ બળ પિકાર્યો પણ તે નિષ્ફળ ગયો. ત્યારબાદ ૧૮૮૫માં કોંગ્રેસની સ્થાપના થઈ. ૧૯૨૧થી ગાંધીજીની નેતાગીરી નીચે હિંદ આઝાદ થયું તેને ઇતિહાસ બધા જ જાણે છે.
ટુંકમાં ભારતમાં લેકસંગઠન, લેકસેવક, સંગઠન તેમ જ ધર્મસંગઠન કે તે–તે સંસ્થાઓના પાયા હચમચી ઉઠવાને કારણે, મુસલમાનોએ પ્રારંભમાં અને અંગ્રેજોએ બાદમાં, તેમનાં ઉપર અંકુશ ન હોવાના કારણે; હિંદને ગુલામીને ભોગ બનવું પડયું.
ચર્ચા-વિચારણું શ્રી માટલિયાએ આજની ચર્ચાને આરંભ કરતાં કહ્યું. “અરબસ્તાન અને અરબસ્તાનની સંસ્કૃતિ અંગે એ વાત છે કે રણના કારણે આરબ લોકો વેપારી બન્યા. લેવડ-દેવડમાંથી ઈમાનદારી અને સચ્ચાઈ શીખ્યા. તેવી જ રીતે યુદ્ધોના કારણે માણસે ભરાઈ જતાં સ્ત્રીઓ ફાજલ પડતા ત્યાં અનેક પત્નીઓ રાખતાં તેઓ શીખ્યા. ઘણીવાર તે આખા કબીલાનો સરદાર- કબીલાની નારીઓનો સ્વામી બનતો. તેથી ત્યાં વિલાસના જનાનખાના સામાન્ય બન્યા.
ત્યાં રણમાં આંધીઓ આવે તેથી બીજે કંઈ ન જોઈ શકાય. તેથી તેમણે ચંદ્ર-તારાને માર્ગ સ્વીકાર્યો. દેવ-દેવીઓમાં પણ ખૂબ માનતા. સાત દિવસના દેવ જુદા, દિવસના જુદા અને રાતના જુદા. એકના દેવને બીજા ચરી જાય. તેમાં યુદ્ધો થાય અને વંશપરંપરાગત વેર લેવાનું તેમના જીવનમાં વણાઈ ગયું.
ભાવી સંસ્કૃતિનો નારે નાણ થવા લાગે કે તેઓ બાઝવાની અહી કે પહેઆ તારે મહંમદ પયંગબરે તેમને “ એક ખુદા”ને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com