Book Title: Dharmanubandhi Vishva Darshan Pustak 09 Vishvadarshan
Author(s): Nemichandra Muni
Publisher: Mahavir Saitya Prakashan Mandir
View full book text
________________
૧૩૩
ચર્ચા-વિચારણા ૫. નેમિમુનિએ ચર્ચાને પ્રારંભ કરતાં કહ્યું: “આજે વિજ્ઞાને એવી પ્રગતિ કરી છે કે માંસાહારીને નિરામિષાહારમાંથી, તે પ્રાણુતા અને ગરમી વગેરે મળી રહે છે, તેથી તેઓ સાંસ્કૃતિક કે આધ્યાત્મિક પ્રગતિ કરી શકે એવું જરૂર વિચારી શકાય. એવી જ રીતે દરેક પ્રદેશમાં રહી અને જીવી શકાય છે. તેમજ વિકાસ સાધી શકાય છે; વી. બાબત જરૂર કરી શકાય તેમ છે.
આજે રાષ્ટ્રના નાના નાના ટુકડાઓમાં માનવ સમુહ અટવાઈને રાજકારણના ગંદવાડમાં ગુચવાઈ પડ્યો છે. તેથી વિજ્ઞાન માનવ વિકાસના બદલ માનવ અવનતિનું કારણું થઈ ગયું છે. વિજ્ઞાન રાજકારણને આધીન હેય, રાજકારણ અમૂક ભેજાને આધીન હાથ અથવા અમૂક મૂડીવાદી પદ્ધતિને આધીન હોય, અવી હાલતમાં છે. જે ધર્મ વડે આ બધી બાબતોનો ઉકેલ આવે તો વિશ્વ સરકાર અને વિશ્વ પ્રજા એજ્યની વ્યાસપીઠ તૈયાર થઈ જાય. ને આજે એમને સુંદર યુગ છે કે વિશ્વશાંતિની કાયમી આશાને પાયે પાક્કો થઈ જાય. તે માટે સવારે કહેલું તેમજ સાધુ તો અને લેવા ખરા દિલ કામ કરે તે એ સિદ્ધ થઈ શકે છે વિરુદ્ધ કુદરતી બળોમાં પણ માનવ અવશ્વન પ્રગતિ સાધી શકે છે.
શ્રી પૂજાભાઈ : ભારતની ભૌગોલિક સ્થિતિના કારણે ભારતના ન સ્કનના ઘડતરમાં મહત્વનું કાર્ય થયું છે. હિમાલયે અનાયાસે મહદના સતરીનું કાર્ય કર્યું છે. બરફના જથ્થાઓ ઓગળીને નદી વહેતી કરી અડાં ક" દુપતા વધારી રહ્યા છે. મેદાને, જગલ, પહાડો બધું છે. ઋષિમુનિઓએ જંગલોમાં જઈને જ્ઞાન મેળવ્યું અને સંત-સંન્યાસીઓએ ગપાળે. વિહાર કરી તેને સદેશ જગતને આપે.
એમાં પણ ગુજરાત પ્રદેશ અદભુત લાગે છે. તેથી જ ત્યાં અહિંસા પ્રધાન જૈનધર્મ અને બૌદ્ધધર્મને ધમ-વિકાસ માટે અદભૂત તક મળી ગઈ છે. તે છતાં આજે કેટલીક બાબતમાં આપણે દુબળા છીએ. આ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com