Book Title: Dharmanubandhi Vishva Darshan Pustak 09 Vishvadarshan
Author(s): Nemichandra Muni
Publisher: Mahavir Saitya Prakashan Mandir
View full book text
________________
૧૦૧
હરિફાઈ થઈ. તેમાં નાની લડાઇઓ પણ થઈ, જેમાં અંતે બ્રિટીશ લેક ફાવ્યા.
ત્યાર બાદ લોકોમાં ઉપર-ઉપરથી શાંતિ અને સ્વસ્થતા જણાતી હતી. યુરોપના બધા રાજદરબારી સભ્ય અને વિનીત રાજપુરુષોથી ઊભરાતા હતા. પણ અંદર અસંતોષ ફેલાઈ રહ્યો હતો. ઉમરાવે તેમ જ અમલદાર સિવાયની પ્રજાઓની હાડમારી વધતી જતી હતી. તે વિદ્રોહ રૂપે ૧૭૮૮મા ભભૂકી ઊઠી. પેરિસમાં મોટી ક્રાંતિ થઈ. તેણે રાજાશાહી અને જર્જરિત અમલદારશાહીને અંત આણ્યો. તેની અસર બીજા દેશો ઉપર પડ્યા વગર ન રહી
આ યુગમાં ધર્મપ્રતિ શ્રદ્ધા ડગવા માંડી હતી. જો કે વિજ્ઞાનને પ્રારભ થતા દરેક વાત તર્ક કે બુદ્ધિથી ચકાસવા માગતા હતા. અત્યાર સુધી ધર્મ એ સૌથી વધારે સામાજિક બળ હતું પણ ધર્મ સુધારણા (Reformation) સમયમાં પણ ધર્મ એજ સ્થિતિમાં હતા. ધર્મ તત્ર-બદ્ધ થઈ ગયા હતા અને પિપ તેમ જ ચર્ચાના અધિકારીને મત એ જ ધર્મ ગણતો. સમાજનું બંધારણ હતું પણ બે વર્ગો વચ્ચે હમેશાં અસમાનતા પ્રવર્તતી. તેની સામે કોઈ થઈ શકતું નહીં. શેક વર્ગ ઉમરાવ, અમલદારને પુરુષનાં ફળ અને શેષિત પ્રજાને પાપકર્મનાં ફળ કહીને સંતોષવામાં આવતું. પલેકની વર્ગની વાતે કરીને પ્રજાને સાંત્વન આપવામાં આવતુ. ચર્ચના પાદરીઓ ખુલ્લી રીતે ઉચ્ચ વર્ગના સીપણાની વાત કરતા અને કહેતા કે ધનિક વર્ગ ગરીબેને ટ્રસ્ટી છે અને જમીનદાર ખેડૂતેને ટ્રસ્ટી છે. તે દ્રસ્ટ તરીકે મિન અને જમીન સુરક્ષિત રાખે છે. ધનિકોને તેમાં ફાયદો હતો પણ આ ચતુરાઈપૂર્ણ ખુલાસાઓ લે કોનું પેટ ભરવા અસમર્થ હતા. તેમાં વિજ્ઞાન આવતાં, બુદ્ધિવાદને વિકાસ થતાં લોકોની ધર્મ પ્રત્યેની ઉદાસીનતા વધવા માંડી. આમ ધર્મનું મહત્વ ઘટવા લાગ્યું. યુરોપમાં વિજ્ઞાને જરી પુરાણી માન્યતાઓનાં મૂળિયાં ઉખેડવા શરૂ કર્યા. નવા ઉઘોગે, વિજ્ઞાનની શોધે તેમજ નવી અર્થવ્યવસ્થાના પ્રશ્નોમાં લોકોએ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com