Book Title: Dharmanubandhi Vishva Darshan Pustak 09 Vishvadarshan
Author(s): Nemichandra Muni
Publisher: Mahavir Saitya Prakashan Mandir
View full book text
________________
ગયાં. ઇ. સ. ૮૪થી જમને સ્વતંત્ર રાજ્ય તરીકે થયું. ત્યાંના એક સમ્રાટ મહાનઓટોએ ઈ. સ. ૮૬થી ૮૭૩ સુધી લોકોનું અલગ પ્રજા તરીકે ઘડતર કર્યું.
ફસ ઓટોની પકડ બહાર હતું, પણ તેના ઘા નાના ટુકડાઓ હતા. તેઓ એક બીજા કરતાં પણ પિપ તેમ જ રોમ સમ્રાટથી વધુ ડરતા હતા. તે વખતે હ્યુકે પટે ત્યાંના ચાર્લેના વંશજોને હાંકી કાઢી કાંસને કબજે લીધે અને ક્રાંસ એક સ્વતંત્ર રાજ્ય તરીકે કાયમ થયું. કમનશીબે કાંસ અને જર્મની અને પાડોશી રાષ્ટ્ર હોવા છતાં, બને વચ્ચે તીવ્ર સંઘર્ષ ચાલો જ રહ્યો.
રશિયા યુરોપના ઈતિહાસમાં તે વખતે જ પ્રગટ થાય છે. ૯૫૦ની સાલમાં રૂસ્કી નામના માણસે રશિયાના રાજ્યને પાયે નાખે. તે ઉપરાંત પણ ઘણું રાજ્ય આકાર લેતાં હતાં. યુરોપના અગ્નિ ખૂણે બબ્બેરિયા, પિલ લેકનું પિલાંડ તેમ જ હંગેરિયન લોકોનું હંગેરી પણ રોમના પવિત્ર સામ્રાજ્ય અને રશિયાની વચ્ચે પ્રારંભ થતું હતું.
લવે યુરોપમાં લોકોએ પશ્ચિમ તેમ જ દક્ષિણ તરફ વધવું શરૂ કર્યું. તેઓ નાવમાં બેસીને તે પ્રદેશમાં જતા; ત્યાં લુંટફાટ તેમ જ કતલેઆમ કરી તે લોકો ભૂમધ્ય સાગર સુધી પહોંચ્યા. ત્યાંથી મોટી નદીઓ વાટે તેઓ ઉપર જ્યાં જ્યાં ગયા ત્યાં ત્યાં લોકોને રંજાડવું, લુંટફાટ, કતલ ચલાવવી વગેરે કાર્યો કર્યા. રેમ અને ઈટાલીમાં અરાજક રિસ્થતિ પેદા થઈ. રોમ લુંટાયું, ક્રાંસને વાયવ્ય ખૂણે, ઈટાલીન દક્ષિણ ભાગ તેમ જ “સીસીલિ' તેમના કબજામાં ગયાં. તેઓ ત્યાં ઠરીઠામ થઈ, જમીનદાર-ઉમરાવ બનીને રહ્યા. પેન-પોર્ટુગલ રાની ઉત્પત્તિને એ કાળ ગણી શકાય.
ઇ. સ. ૧૦૧માં કાંસના નર્મડી પ્રાંતના રમન લોકોએ (જેઓ ટપાટ કરીને આગળ વધ્યા હતા) વિલિયમ વિજેતાની સરદારી હેઠળ ઇચ્છાંડને યું. આમ એક તરફ યુરોપમાં રામનું પતન Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com