Book Title: Dharmanubandhi Vishva Darshan Pustak 09 Vishvadarshan
Author(s): Nemichandra Muni
Publisher: Mahavir Saitya Prakashan Mandir
View full book text
________________
ક-વિશ્વ ઈતિહાસની રૂપરેખા મૌર્ય સામ્રાજ્ય અને ત્યારબાદ ]
[ મુનિ શ્રી નેમિચંદ્રજી આપણે વિશ્વદતિહાસને કેવળ અનુબંધની દષ્ટિએ તપાસીએ છીએ જેથી તે વખતની રાજ્ય, ધર્મ, લેક અને લેવક વ્યવસ્થાનો
ખ્યાલ આવી શકે. એ રીતે અગાઉના ઈતિહાસેના બદલે આપણને સંસ્કૃતિનાં મૂલ્ય રજુ કરતાં ધર્મગ્રંથો મળે છે. ઈતિહાસ પ્રભ ઈશુની પૂર્વ લગભગ ૫૦૦ વર્ષથી સળંગ રીતે મળે છે. તે તપાસતાં મૌર્ય સામ્રાજ્ય સુધી વિચારી જવાયું છે.
મૌર્યવંશની સ્થાપના ચંદ્રગુપ્ત મૌર્યે કરી. તેણે ભારતની એકતા સાંકળવાને પ્રયત્ન કર્યો હતો અને ભવિષ્યના રામ માટે એક આદર્શ રજૂ કર્યો હતો. ચંદ્રગુપ્તના અવસાન બાદ તેના પુત્ર બિંદુર ગાદીએ આવ્યા હતા. તેણે લગભગ ૨૫ વર્ષ સુધી રાજ્ય કર્યું હતું. તેના સમયમાં લગભગ પશ્ચિમના બધા દેશો સાથે તેના સંપર્ક રહ્યો હતા. તેના દરબારમાં મિસરથી ટામિન તેમ જ ગ્રીક સરદાર સેલ્યુકસના પુત્ર એન્ટીઓકસના એલચીઓ આવતા. બહારના દેશો સાથે તેમના વેપાર પણ સારી રીતે ચાલતા હતે. તે વખતે હિંદમાંથી ગળી, કાચ, વસ્ત્ર, આભૂષણ, ઓજારો વગેરેની નિયતિ થતી હતી.
બિંદુસાર પછી ઈ. પૂ. ૨૬૮ની સાલમાં સમ્રાટ અશોક ગાદીએ આવ્યો. તેણે પિતાના સામ્રાજ્યના વિસ્તાર માટે ઘણાં યુદ્ધ કર્યા. ગાદીએ બેઠા બાદ નવમે વર્ષે તેની કસિંગ સાથે મેટી લડાઈ થઈ. તેમાં લા માણસા ભર્યા, કેદ થયા અને કલિંગ નગરીનું દશ્ય એક ભયાનક કલેઆમની નગરી જેવું થઈ ગયું. અશેકના જીવનમાં આ વાત પલટો લાવનારી હતી. તેને યુહ તેમ જ યુહની સંહારલીલા - યે
અણગમે ઈ મ. તેમાંથી અશોનું જે ધર્મ-પરિવર્તન કર્યું તેણે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com