Book Title: Dharmanubandhi Vishva Darshan Pustak 09 Vishvadarshan
Author(s): Nemichandra Muni
Publisher: Mahavir Saitya Prakashan Mandir
View full book text
________________
૫૩
પસંદ કરતા હતા. તેણે દશ વર્ષ સુધી લડાઇને ધકેલે રાખી. તેના ઉપરથી ચેખવટ ન કરતાં વસ્તુને ટાળતા રહેવી એવી જાતિને અંગ્રેજીમાં ફેલિયન-નીતિ કહેવામાં આવે છે. હેનિલાલે જે કે રોમને ઘણું નુકશાન પહોંચાડ્યું; પણ વિજય રોમન લોકોને થયો. એટલું જ નહીં; તેમણે કાર્યેજને ત્રીજા વિગ્રહ ભણી પણ આપ્યું. આ વિગ્રહમાં રોમને બળવાન રહ્યા અને તેમણે શહેરને નાશ કર્યો અને લોકોની માટે પાયે કતલ કરી. એનાથી એમને સંતોષ ન થયેઃ પણ ભૂમધ્ય સાગરની રાણું ગણાતી કાર્બેજ નગરીને નાસ કરી તેના ઉપર હળ ફેરાવી તેનું નામોનિશાન ભૂંસી નાખ્યું. ત્રીજા વિગ્રહ બાદ સ્પેન રમના કબજામાં આવ્યું. રોમન સામ્રાજ્યમાં આસપાસનાં નાનાં રાજ્યો તે અગાઉથી જ આવી ગયા હતા એટલે હવે રોમનું કોઈ હરીફ ન હતું, તે સર્વોપરી રાજય બની ગયું.
મુકો જીતવાનું અને યુદ્ધમાં મળેલાં વિજ્યનું પરિણામ એ આવ્યું કે રોમમાં ધન-લત અને વૈભવ વિલાસ વધ્યાં. છતાયેલા દેશમાંથી ગુલામે અને ગેડિયેટરો ( યુદ્ધના કેદીઓ)ને ધધ વહેવા લાગે. વિજ્યના નશામાં પિતાનું સ્થાન ટકાવી રાખવા માટે ધનવાન લોકે, ગરીબોનાં મનોરંજન માટે કુસ્તીઓ, રમતગમત તેમજ હરિફાઇએ ગોઠવતાં. ગ્લેડિયેટરોને આ મરણાંત યુદ્ધ લડવાની ફરજ પાડતા અને તેમને મારી નાખવામાં આવતા.
આમ ગરીબ અને પછાડતી ચાલી. ગુલામ, કેદીઓ તેમજ ચાયેલો વર્ગ હદબારના જલમો સહીને કંટાળે અને અંતે સ્માર્ટેકસ નામના ગ્લેડિયેટરની સરદારી નીચે ગરીબ અને દલિત લોકોએ બંડ કર્યું; પણ તેમને નિર્દયરીતે રેસી નાખવામાં આવ્યા. રોમના એપિયન માર્ગ ઉપરના ૬૦૦૦ ગુલામોને કોસ ઉપર વધી નાખવામાં આવ્યા હતા. પણ, પરિસ્થિતિ બગડતી જતી હતી, લાંચ-રૂસ્વત તેમજ દુરાચારનું જોર વધતું જતું હતું. સાથે જ સત્તા માટે સાઠમારી ચાલવા લાગી, સેનાપતિઓ અને સાહસિક પિતપતાનું બળ જમાવા લાગ્યા; પરિણામે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com