Book Title: Dharmanubandhi Vishva Darshan Pustak 09 Vishvadarshan
Author(s): Nemichandra Muni
Publisher: Mahavir Saitya Prakashan Mandir
View full book text
________________
૨૩
કે એથેન્સવાસીની પ્રજા તે મુશ્કની હતી, ત્યારે ઈરાનની સેનામાં ઈરાનીએ ઉપરાંત બીજા રાજ્યની સેના પણ હતી. પાછા ફરતાં સમ્રાટ દરાયસનું મરણ થયું. તેની ગાદીએ ઝીંસ આવ્યો હતો. તેને પણ ગ્રીસ જિતવાની મહત્વાકાંક્ષા હતી. તેના કાકા આસ્તાબૂનમે ગ્રીસ ઉપર ચડાઈ કરવાની ના પાડવા છતાં તેણે ચડાઈ કરી. આ વખતે ગ્રીસવાલીઓના કહેવાથી પાર્ટીને લિડોનિસ ૩૦૦ સૈનિકો લઈને મદદે આવ્યો. તેણે ઈરાનના સૈન્યને “થર્મોપેલી” પાસે અટકાવ્યું. તેમણે ઈરાનના સૈન્યને ખાળી રાખ્યું પણ અંતે ઈરાનની સેના આગળ વધી ગઈ. ગ્રીસનાં કેટલાક નગર ઉપર તેમણે કજે કર્યો. એથેન્સવાસીઓ નગર છેડીને ભાગ્યા અને ઈરાનીઓએ શહેરને લુચ્યું. ઈરાનીઓ જ્યારે
મેલેઝિ” પાસે આવ્યા ત્યારે નૌકા યુદ્ધમાં એથેન્સવાસીઓ સાથે લડવામાં ન ફાવ્યા અને કાયાં. આમ પહેલાં વિજય, પછી પરાજ્ય અને અને વિનાશ સાથે ઈરાનીઓ પાછા ફર્યા.
ઘણું એને કહેશે કે ઈરાનમાં ૩૫૦૦ વર્ષ પહેલાં અશોજરથુસ્ત જેવા ધર્મ સંસ્થાપક હેવા છતાં ત્યાંના લોકોને આવી વિયાકાંક્ષા કેવી રીતે થઈ છે તે વખતે કઈ ધર્મપ્રેરક બળ નહીં હોય અને હેય તે પણ ધર્મબળ રાજ્યબળને આશ્રિત થઈને રહેતું હોય-એવું હોવું જોઈએ.
ત્યારબાદ ગ્રીમ ઉપર કોઈ જાતને હમ ન થયા અને ૧૫૦ વર્ષની અંદર ગ્રીસે નવી સંસ્કૃતિ વિશ્વ આગળ રજૂ કરી, તે ગ્રીસને કીર્તિયુગ કહેવાય છે. એ કીર્તિયુગમાં પરિકિલસ નામને મશહુર રાજનેતા હને, તે વખતે થોડાંક ગ્રંથો લખાયા. મૂર્તિકળાને વિકાસ થયો. નાટયકળા અને અન્ય લલિતકળાને પણ વિકાસ થયે. ગ્રીસને ઈતિહાસકાર હીરડેટસ પણ આ યુગમાં જ થશે. ૧૫૦ વર્ષના કાળમાં ત્રણ તત્ત્વચિંતક થયા. સુકરાત (સોક્રેટીસ), પરતુ (એ) અને અરડુ (એરિસ્ટોટલ). સુકરાને કોને એક જ ભગવાન-પરમાત્માને માનવા તેમજ ઉપાસના કરવા માટે કહ્યું. તેણે સત્ય-વિચાર કરવા માટે પણ કહ્યું. ઘણા લોકો તેના વિચારોમાં ભળ્યા. સાચું વિચારનારાઓને તે વખતની સરકાર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com