SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦ અથવા સંઘના હિતને અર્થે લેવું જોઈએ. પરંતુ આ વસ્તુ રૂઢપ્રણાલિકાથી જુદી પડે છે. પણ શાસ્ત્રકારોએ સમાજ વિજ્ઞાનને બધી દષ્ટિએ ઊંડે વિચાર કરીને વ્યવહારસૂત્રમાં સમાજના યોગ્ય ઘડતર માટે લખ્યું છે. સાધુ-સાધ્વીઓ એક સાથે પિતાની મર્યાદા પ્રમાણે (ભલે જુદા-જુદા કક્ષામાં) રહી શકે છે, અને તે પણ અમુક હેતુથી, એ વાત આ સૂત્રમાં કહેવાઈ છે; એટલે જે લેકો એમ કહે છે કે સાધુસાધ્વીઓ એક ઠેકાણે રહી જ ન શકે તે વસ્તુ એકાંત છે, શાસ્ત્રવિરુદ્ધ છે. આમ શાસ્ત્રી કે પુરાણની દરેક વાતને યોગ્ય રીતે અર્થ ઘટાવીને ગોઠવવી જોઈએ. [ ૨૦-૭-૬૧] Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034812
Book TitleDharmanubandhi Vishva Darshan Pustak 09 Vishvadarshan
Original Sutra AuthorN/A
AuthorNemichandra Muni
PublisherMahavir Saitya Prakashan Mandir
Publication Year
Total Pages276
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy