________________
થવાય. સ્ત્રી પુરૂષ બની શકે અને પુરૂષ સ્ત્રી પણ બની શકે. માનવજીવન એટલી બધી વિવિધતાથી ભરેલું છે. અને જે વિકાસ તેને થયો છે તે અનંત યુગેથી થતો રહ્યો છે.
જે સુષ્ટિ કોઈએ પેદા કરી છે એમ કહીએ તે તેમાં અનવસ્થા દેપ લાગે છે; કારણ કે પેદા કરનારને પણ પેદા કરનાર કોઇ હશે એ પ્રશ્ન ઊભો થશે! જે એમ કહીએ કે પેદા કરનારને કઈ પેદા કરનાર ન હતું તે તે યુક્તિસંગત નહી લાગે તેના કરતાં તે સૃષ્ટિ અનાદિ અનંત છે, તેમ માનવું વધુ યુકિતગત છે. ઈશ્વરને આદર્શ માનીને અને પોતે કરેલાં સારાં માઠાં કર્મોનાં ફળ પિતાને જ ભોગવવાં પડે છે એમ માનવામાં આવે તો વાંધો નથી. એવી જ રીતે મોહનજેરામાં ૩ ફૂટના માણસનું કલેવર મળે તે મનાથના કદને થોડાંક રૂપક સાથે ૫૦૦ ધનુષ્યનું માનવામાં વધે ન આવે. તે છતાં તટસ્થ વિચારકે એ ન ભૂલવું જોઈએ કે શાસ્ત્રોમાં રૂપકે છે તેમાંથી વિવેક કરીને અર્થ તારવો રહ્યો. ચદ્રમાં જેવી રોટલી એટલે ધોળી સફેદ મટી રોટલી, એમ માનવું રહ્યું. એવી જ રીતે માનવદેટ બ્રહ્માંડમાં શ્રેષ્ઠ છે અને બ્રહ્માંડ તેમાં સમાય છે તેના અર્થ બ્રહ્માંડનું જ્ઞાન તેમાં સમાય છે એ જ અર્થ ઘટાવવું પડે. એ દષ્ટિએ મહાપુરુષ પિતાના સમયને અનુલક્ષીને કહી ગયા છે અને સમય જોઈને સંશોધન કે સુધારો થવે જોઈએ. જેનસૂત્રમાં દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ પ્રમાણે સુધારાની જે વાત છે, તે અહીં ઘટાવવી જોઈએ.
પૂ. નેમિમુનિએ “અભિધાન રાજેદ્ર કેલ”માંથી વ્યવહાર સૂત્રનું પ્રમાણ અને તેનું ભાળે ટાંકીને કહ્યું : “સાધુ પિતા અથે નહીં, પણ બીજા અર્થે ધ્યાને દીક્ષા આપવાના કે ભણાવવાને, અથવા સાવીને બીજા અર્થે સાધુ બનાવવાને, ભણાવવાને, તેમની સાથે રહેવાને, વંદન વગેરે વહેવાર કરવાને કે ભજન વગેરેને વહેવાર કરવાનું વગેરે કલ્પ છે.” આમાં બીજાને અર્થ સમાજ અર્થે જ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com